તમારા ઘરે રહેલી આ એક વસ્તુથી કરી શકાશે લાખો રૂપિયાની બીમારીઓનો ઈલાજ, ખાલી 100 રૂપિયામાં બીમારીઓ ભાગશે દૂર.

મિત્રો દરેકના ઘરમાં મીઠાનો ઉપયોગ તો થતો જ હોય છે. પરંતુ તે મીઠું સાદુ મીઠું હોય છે. પરંતુ આજે તમને જણાવીએ સિંધવ મીઠાના લાભ વિશે. સાદા મીઠાની સરખામણીએ સિંધવ નમકમાં વધારે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સિંધવ નમકનો રંગ સાવ સફેદ હોતો નથી. તે થોડું પીળાશ પડતું હોય છે. તેનું રાસાયણીક નામ સોડિયમ ક્લોરાઈડ છે. તેનો ઉપયોગ કરવાથી ડાયાબીટીસ, સાંધાનો દુખાવો, અસ્થમા, હાડકાની તકલીફો કે જેની સારવારમાં લાખોનો ખર્ચ થાય છે તે મટી જાય છે.

જેને પેટ સંબંધિત સમસ્યા રહેતી હોય એટલે કે પાચનમાં સમસ્યા હોય કે કબજિયાત, ગેસ, અપચો રહેતો હોય તેણે ભોજનમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી પાચન સંબંધિત સમસ્યા દુર થાય છે. તેનાથી મોંઢાના ચાંદા પણ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સિંધવ નમકને પાણીમાં ઉમેરી તેનાથી કોગળા કરવાથી ગળાની તકલીફ મટે છે. ગળામાં કફ જામી ગયો હોય તો આ પાણીથી કોગળા કરશો તો ગળું ખુલી જશે અને કફ નીકળી જશે.

જેને સંધિવા હોય કે સાંધાના દુખાવા રહેતા હોય તેણે સિંધવ મીઠું વાપરવું જોઈએ. આ મીઠાનો ઉપયોગ કરવાથી દુખાવામાં રાહત રહે છે. કીડનીમાં પથરી હોય તો સિંધવ મીઠામાં લીંબુ ઉમેરીને લેવાથી પથરી પેશાબ વાટે બહાર આવી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કબજિયાત, ડાયાબિટીસ, અસ્થમા જેવી ગંભીર બીમારીઓને દુર કરવા માટે સિંધવ નમકનો ઉપયોગ કરવાથી લાભ થાય છે.

પેઢામાં કે દાંતમાં દુખાવો હોય તો સિંધવ મીઠાનો ઉપયોગ કરવો. તેમાં રહેલા તત્વ પેઢાના પાક અને દુખાવાને દુર કરે છે. દાંતનો દુખાવો હોય ત્યારે હુંફાળા પાણીમાં સિંધવ નમક ઉમેરી તેનાથી દિવસમાં વધુમાં વધુ કોગળા કરવા.

ત્વચાને કોમળ બનાવવવા માટે પણ સિંધવ નમકને સ્ક્રબ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી ત્વચા કોમળ થાય છે અને ચમક વધે છે.

વાતાવરણમાં થતા ફેરફારના કારણે કોઈ સ્વાસ્થ્ય સમસ્યા કે દુખાવા થતો હોય તો સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી લાભ થાય છે. તેના માટે એક ડોલ હુંફાળુ પાણી લઈ અને તેમાં સિંધવ મીઠું ઉમેરો. તેમાં પગ બોળીને બેસો. તેનાથી સ્નાયૂ રિલેક્સ થાય છે અને શરીરનો થાક દુર થાય છે.

શરીરમાં દુખાવો વધારે હોય તો પાણીમાં સિંધવ મીઠું ઉમેરીને પીવાનું રાખો. તેનાથી દુખાવો મટે છે. જેનું વજન વધારે છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે.

વજન ઘટાડવાની ઈચ્છા ધરાવતા લોકોએ આ ઉપાય કરવો. આ સિવાય જે લોકોને રાત્રે મોડે સુધી ઉંઘ આવતી નથી તેઓ પણ રાત્રે સિંધવ મીઠાવાળુ પાણી પીવાનું રાખે તો ઊંઘ બરાબર આવે છે.

Leave a Comment