આયુર્વેદ

માત્ર 1 ચપટી હિંગની, આટલી બધી બીમારીઓ સેકન્ડોમાં કરશે દૂર, આટલા બધા રોગો ભાગશે દૂર.

દોસ્તો ગુજરાતી પરિવારમાં મોટાભાગની વાનગીઓ બને તેમાં હીંગનો વઘાર કરવામાં આવે છે. હિંગના વઘાર વિના વાનગી અધૂરી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે હિંદ નો ઉપચારમાં દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે ? ન જાણતા હોય તો જણાવી દઈએ કે હિંગમાં એવા કેટલાક ઔષધીય ગુણ હોય છે જે કેટલાક રોગ ને ચપટી વગાડતા દૂર કરી દે છે.

શરીરની ગંભીરમાં ગંભીર બીમારીને પણ દૂર કરવાની ક્ષમતા હિંગ માં રહેલી છે. બસ જરૂરી છે એ જાણવું કે હિંગ નો ઉપયોગ કઈ બીમારી માટે કેવી રીતે કરવો. તો ચાલો આજે તમને જણાવીએ હિંગ ના ફાયદા અને તેને ઉપયોગમાં લેવાની રીત વિશે.

કબજિયાત, પેટના કૃમી, પેટનો દુખાવો આ તકલીફમાં હીંગનો ઉપયોગ કરવાથી તુરંત જ લાભ થાય છે. તેના માટે તમારે એક ચપટી હિંગ, થોડું કપૂર અને મધ નું મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને ચાટી જવાથી પેટનો દુખાવો તુરંત જ મટે છે.

શ્વાસનળીને સંબંધિત સમસ્યા હોય અથવા તો પેટ નું કોઈ વિકાર થયો હોય તો દરરોજ સવારે અને સાંજે હિંગ પાણી સાથે લઈ લેવી.

કાનમાં જો દુખાવો થતો હોય તો ઓલિવ ઓઈલ સાથે હિંગ મિક્સ કરીને તેના બે ટીપા કાનમાં નાખવાથી. થોડી જ મિનિટોમાં કાનનો દુખાવો દૂર થઇ જશે.

કમળો થયો હોય તો અંજીર સાથે હીંગનો ઉપયોગ કરવો.

બસ કે કારમાં મુસાફરી કરતી વખતે ચક્કર આવવા કે ઉલટી થવાની તકલીફ હોય તો તેને મટાડવા માટે એક ગ્લાસ પાણીમાં થોડી હીંગ ઉમેરીને પી જવું. તેનાથી ચક્કર આવતાં બંધ થાય છે અને ઉલટી પણ થતી નથી.

કોલેરા થયો હોય તો કેરીની ગોટલી, ફુદીનો, કપૂર અને હિંગ નવું મિશ્રણ બનાવીને પીસી લો. હવે તેની નાની નાની ગોળી બનાવીને કાચની બરણીમાં ભરી લો. આ ગોળીને સવાર-સાંજ લેવાથી રાહત મળે છે.

માઈગ્રેનનો દુખાવો કે માથા નો દુખાવો હોય ત્યારે એ હિન્દીમાં થોડું પાણી ઉમેરીને તેને માથા પર લગાવી દો. તમને માથાના દુખાવામાં જલ્દી ફરક દેખાશે.

જો તમારું વજન ખૂબ જ ઓછું હોય અને તમારે વજન વધારવું હોય પરંતુ તમે બરાબર ખાઈ પી શકતા ન હોય તો આ ઉપાય કરવો. તેના માટે હિંગને ઘીમાં શેકી લેવી. ત્યાર પછી તેમાં ખમણેલું આદુ ઉમેરવું. આદુનો થોડો શેકી અને ગેસ બંધ કરી દો.

આ મિશ્રણને જમ્યા ની એક કલાક પહેલા ખાવું. તેનાથી તમારી ભૂખ ઉઘડશે. આ મિશ્રણને રોજ તાજું બનાવીને જો તેનું સેવન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *