હવે ક્યારેય પેટમાં દુખાવો ઉપડે તો દવાને બદલે ખાઈ લો આ વસ્તુ, 2 મિનિટમાં દુખાવો થઈ જશે છુમંતર.

દોસ્તો બેઠાળુ જીવનશૈલી અને અનિયમિત આહારના કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ પેટની તકલીફનો સામનો કરે છે. પેટની સમસ્યાઓ રહેતી હોય તો કોઈ કામમાં મન લાગતું નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પેટની સમસ્યા ને કારણે ખાવા-પીવાનું પણ અનિયમિત થઈ જાય છે. જેના કારણે આ સમસ્યાઓ વધી જાય છે. પેટની સમસ્યાઓ ને કારણે ઘણા લોકો ના જીવ નું પણ જોખમ વધી જાય છે.

પેટની સમસ્યાઓમાં એસિડીટી, કબજિયાત, ગેસ, અપચો, બળતરા જેવી તકલીફોનો સમાવેશ થાય છે. આ તકલીફોમાંથી રાહત માટે ઘણા લોકો નિયમિત ગેસ, એસિડીટીની દવાઓ ખાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો તેમાં પણ જો કબજિયાતની તકલીફ હોય તો પતી ગયું. તમારે આ સમસ્યાના કારણે ગંભીર બીમારીમાં પણ સપડાવું પડી શકે છે.

આ જ કારણ છે કે પેટની સામાન્ય લાગતી આ તકલીફોને પણ ગંભીરતાથી લેવી અને શરુઆતથી જ તેની સારવાર કરી લેવી. તેમાં પણ શક્ય હોય ત્યાં સુધી દવાઓ લેવાના બદલે ઘરગથ્થુ ઈલાજથી જ સારવાર કરવી જેથી પરિણામ સચોટ મળે અને કોઈ આડઅસર પણ ન થાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પેટની કોઈપણ તકલીફના કારણે પેટમાં દુખાવો થાય ત્યારે હવેથી દવા લેવાને બદલે આ ઉપાય કરી જોજો. તમને 2 જ મિનિટમાં દુખાવાથી રાહત મળી જશે.

પેટ ની તકલીફ ને દૂર કરવા નો ઉપાય છે અજમો. જી હાં, રસોડામાં મસાલા તરીકે તમે જેનો ઉપયોગ કરો છો, તે અજમો તમારા પેટના દુખાવાને ચપટી વગાડતા જ દુર કરી દેશે.

પેટમાં દુખાવો થતો હોય ત્યારે એક ચપટી અજમાને હથેળીમાં બરાબર મસળી અને પાણી સાથે ફાકી કરી જવી. આ સિવાય તમે એકલા અજમાને બદલે તેમાં થોડું સંચળ મીઠું ઉમેરીને પણ લઈ શકો છો. તેનાથી અસર ઝડપથી થશે.

અજમાને વાટવાનો નથી. ચપટી અજમો અને સંચળ હથેળીમાં લઈ બીજા હાથથી કે અંગૂઠાથી તેને મસળી લો. આ મિશ્રણને પાણી સાથે લઈ લેવુ. સંચળ ન હોય તો તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. અજમાનું સેવન હંમેશા હુંફાળા પાણી સાથે કરવું જોઈએ.

પેટમાં દુખાવો થવા પાછળ અલગ અલગ કારણ જવાબદાર હોય છે. ક્યારેય પેટમાં ગેસ, એસિટીડી હોય ત્યારે પણ દુખાવો થાય છે. તેવામાં અજમો ખાવાથી તુરંત રાહત મળે છે.ખાસ વાત એ યાદ રાખવી કે આ ઉપાય કર્યા પછી જો તમને દુખાવો મટે નહીં તો ડોક્ટરને જરૂરથી બતાવી લેશો.

જો તમને કબજિયાતના કારણે પેટમાં દુખાવો રહેતો હોય ત્યારે પણ અજમાની ફાકી ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમને વારંવાર પેટની તકલીફો થતી હોય તો કેટલીક આદતોને પણ બદલો.

જેમકે બહારના ખુલ્લા અને વાસી ખોરાક ખાવાનું ટાળો અને દિનચર્યામાં શારીરિક શ્રમ થાય કેવો વ્યાયામ કરો. પુરતા પ્રમાણમાં પાણી પીવું અને આહાર પણ પૌષ્ટિક હોય તેવો કરવો.

Leave a Comment