હવે આ ઉપાયથી દવા લીધા વગર આંખની આંજણીથી મળી જશે મુક્તિ, અપનાવવો પડશે આ ઘરેલુ ઉપાય.

દોસ્તો આજના આધુનિક સમયમાં બહારનું વાતાવરણ એકદમ પ્રદૂષણ યુક્ત બની ગયું છે. જેના લીધે લોકોને વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે પૈકી એક સમસ્યા આંખોની આંજણી થવાની છે. જે આંખના ઉપરના અથવા નીચેના ભાગમાં થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને આ સમસ્યા થાય છે ત્યારે તેને દુખાવાનો સામનો કરવો પડતો હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે ઘણી વખત વધારે મોટી આંજણી નીકળે તો જોવામાં પણ તકલીફ પડતી હોય છે. આવી સ્થિતિમાં પીડિત વ્યક્તિ સૌથી પહેલા ડોક્ટર પાસે જઈને દવાઓ લેવાનો પ્રયત્ન કરતો હોય છે પંરતુ શું તમે જાણો છો કે તમે આંખ પરની આંજણી ની સમસ્યા કેટલાક ઘરેલુ ઉપચાર અજમાવીને દૂર કરી શકો છો.

હકીકતમાં આયુર્વેદમાં ઘણા એવા ઉપાયો વિશે વાત કરવામાં આવી છે, જે તમારી આ સમસ્યા દૂર કરી શકે છે. તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો કહેતા હોય છે કે જો આંખ પર આંજણી થઈ હોય તો તેને ફોડી નાખવામાં આવે તો તે જલદી દૂર થઈ જાય છે પંરતુ તમને જણાવી દઈએ કે જો તમે આંજણી ને ખોટી રીતે ફોડો છો તો તેના લીધે તમારી સમસ્યા વધવાની શક્યતાઓ રહેલી હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને પણ આંજણી ની સમસ્યા થઈ છે તો તમારે સૌથી પહેલા એક વાસણ લઈને પાણીને ગરમ કરવાનું છે. ત્યારબાદ તેમાં એક કપડું ડુબાવી તેની મદદથી ધીમે ધીમે આંખો પર શેક કરવાનો રહેશે. જો તમે આ ઉપાય ઘણા સમય સુધી કરતા રહેશો તો તમને અવશ્ય આરામ મળી જશે.

આ સિવાય તમે આંજણી થી રાહત મેળવવા માટે આંબલીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા આંબલીના બીજને કાઢીને સૂકવી દેવાના રહેશે. ત્યારબાદ તમારે તેને બે દિવસ માટે પાણીમાં પલાળી દેવા જોઈએ. હવે જ્યારે આ બીજ બરાબર ફોગાઈ જાય ત્યારે તમારે બીજના અંદર રહેલી પેસ્ટ ને બહાર કાઢીને ચંદનની જેમ ઘસી લેવી જોઈએ અને તેને આંજણી પર લગાવવી જોઈએ. આ ઉપાય અજમાવાવથી તમારી સમસ્યા ધીમે ધીમે દૂર થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જાણીને આશ્ચર્ય થશે કે લવિંગ પણ દર્દ નિવારક ગુણો ધરાવે છે. આ માટે તમારે સૌથી પહેલા લવિંગને પાણીમાં ઉમેરીને પીસી લેવા જોઈએ અને તેની એક પેસ્ટ બનાવી લેવી જોઈએ. ત્યારબાદ તમારે આ પેસ્ટને આંજણી પર લગાવી દેવી જોઈએ. જો તમે આ ઉપાય ત્રણ થી ચાર દિવસ માટે કરશો તો આંજણી કાયમ માટે દૂર થઈ જશે.

આજ ક્રમમાં તમે આંજણી ની સમસ્યા દૂર કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે દિવસ દરમિયાન 20થી 30 મિનિટ સુધી આંજણી પર એલોવેરા જેલ લગાવી દેવાની રહેશે. આ ઉપાય થી તમારી સમસ્યામાં ધીમે ધીમે ઘટાડો થવા લાગશે.

Leave a Comment