ઘરે બનાવેલા આ તેલથી હવે વાળ ખરવા, ખોડો અને સફેદ વાળની સમસ્યાથી 100% ગેરંટી સાથે મળશે મુક્તિ, આજ સુધી હજારો લોકો અજાણ.

દોસ્તો સામાન્ય રીતે આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવવા માંગતો હોય છે. આ માટે વ્યક્તિ વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો નો ઉપયોગ પણ કરે છે. જોકે આ કેમિકલ યુક્ત વસ્તુઓથી ચહેરા અને વાળની ચમકમાં વધારો તો થાય જ છે,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પંરતુ સમય સાથે વિવિધ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તેથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો નો ઉપયોગ ટાળવો જોઈએ અને ઘરેલુ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને વાળ ખરવા, ખોડો, વાળ સફેદ થઈ જવા જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે ઉપયોગમાં આવતા એક તેલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેને તમે આસાનીથી ઘરબેઠા બનાવી શકો છો અને તેનાથી કોઈ આડઅસર પણ થઈ શકતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે જાણતા હશો કે આપણા ભારત દેશમાં ઘણી જગ્યાએ કરંજ મળી આવે છે. જે એકદમ ઔષધીય યુક્ત વનસ્પતિ છે. જેમાંથી મળી આવતા તેલનો ઉપયોગ ચર્મ રોગો દૂર કરવા માટે વર્ષોથી કરવામાં આવતો રહ્યો છે.

આજ ક્રમમાં કરંજના ઝાડમાંથી જે તેલ બહાર કાઢવામાં આવે છે તેને કરંજિયું તેલ તરીકે ઓળખવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કરંજના ફળ, ફૂલ, છોડ, છાલ સહિત બધી જ વસ્તુઓ ઔષધીય ગુણોથી સમૃદ્ધ માનવામાં આવે છે અને તેનાથી તમે વિવિધ પ્રકારની સમસ્યાથી રાહત મેળવી શકો છો. જોકે આજે અમે કરંજ નું તેલ બનાવવાની રીત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કરંજનું તેલ બનાવવાની સામગ્રી :-
1. કરંજના બીજ – 1 મોટી ચમચી
2. નારિયેળનું તેલ – 200 મિલી
3. કસ્ટર ઓઈલ – 50 મિલી
4. મેથી દાણા – 1 મોટી ચમચી

તેલ બનાવવાની રીત :- આ તેલ બનાવવા માટે સૌથી પહેલા કરંજના બીજ અને મેથીના દાણાને સારી રીતે મિક્સ કરીને વાટી લો. ત્યારબાદ તેમાંથી જે પાવડર તૈયાર થાય તેને એક બોટલમાં ભરી દો. હવે આ બોટલમાં નારિયેળ તેલ અને કેસ્ટર ઓઇલ પણ ઉમેરી દો. ત્યારબાદ તમારે આ બોટલને તડકામાં સૂકવવા માટે મૂકી દેવી જોઈએ.

તમારે આ સુકવવાની ક્રિયા બેથી ત્રણ અઠવાડિયા સુધી કરવાની રહેશે. આ દરમિયાન તમારે આ બોટલને દિવસ માં બેથી ત્રણ વખત હલાવતા રહેવું જોઈએ. ત્યારબાદ જ્યારે બેથી ત્રણ અઠવાડિયા પૂર્ણ થઈ જાય ત્યારે તેને ફિલ્ટર કરીને ઉપયોગ કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે વાળ માટે કરંજ નું તેલ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. જો તમે આ તેલની મદદથી માથાની માલિશ કરો છો તો તમને અવશ્ય ફરક દેખાવા મળે છે. આ સાથે વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે ખોડો, વાળ ખરવા, વાળ સફેદ થઈ જવા વગેરેથી આરામ પણ મળી શકે છે.

Leave a Comment