દવાખાને ગયા વગર તાવ, શરદી અને ઉધરસ જેવી વાયરલ સમસ્યાઓથી મળશે છુટકારો, 1 જ કલાકમાં દેખાવા લાગશે પરિણામ.

દોસ્તો આજના સમયમાં વાતાવરણમાં વારંવાર પરિવર્તન આવતું રહે છે, જેના લીધે લોકો વારંવાર બીમાર પડી જતા હોય છે. હાલના સમયમાં તાવ, શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યાઓ વ્યક્તિઓને વારંવાર હેરાન કરતી હોય છે અને તેનાથી છૂટકારો મેળવવો પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વળી આ બધી સમસ્યાઓથી ઝઝૂમી રહેલા લોકોને કોઇપણ કામ કરવામાં પણ મન લાગતું નથી અને આખો દિવસ થાક અને નબળાઈ નો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ બધી બીમારીઓનો સામનો કરી રહ્યા છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવવા જોઈએ.

કારણ કે જો તમે વારંવાર લેશો તો તે લાંબા કાર્ય તમારા માટે નુકસાનકારક સાબિત થશે. જો આપણે વાયરલ સમસ્યાઓના લક્ષણો વિષે વાત કરીએ તો થાક લાગવો, માથાનો દુખાવો, દિવસ દરમિયાન નબળાઇને થવી,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કોઈ કાર્ય કરવામાં મન ન લાગવું, નાક માંથી પાણી પડવું, ગળામાં દુખાવો થવો વગેરે જેવા હોઈ શકે છે. જો તમને પણ આ લક્ષણોમાંથી કોઇ એક લક્ષણ દેખાય છે તો તમારે તરત જ નીચે જણાવેલા કેટલાક ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ.

જો તમે વાયરલ બીમારીઓનો સામનો કરી રહ્યા છો તો તમારે ફુદીનાની ચા બનાવીને પીવું જોઈએ. જેનાથી કફ પણ આસાનીથી છૂટો પડી જાય છે અને તાવથી પણ છુટકારો મળે છે. જો કોઈ કારણસર તમે ફુદીનાનો ઉપયોગ કરી શકતા નથી તો તમે કોથમીર ની ચા બનાવીને પણ પી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય જો તમે લસણની ચારથી પાંચ કરીઓને પાણીમાં ગરમ કરીને સેવન કરો છો તો પણ વાયરલ ફીવર થી છુટકારો મળે છે. તમને જણાવી દઈએ કે તમારે લસણ યુક્ત પાણીની સાથે લસણની કળીઓને પણ ચાવીને ખાઈ લેવાની રહેશે.

સામાન્ય રીતે આદુનો ઉપયોગ ચાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ જો તમે આદુને વાટીને તેમાં મધ ઉમેરીને સેવન કરો છો તો તે શરીરના દુખાવાથી છુટકારો આપે જ છે સાથે સાથે વાયરલ ફીવર થી પણ રાહત આપવાનું કામ કરે છે. આ સિવાય તમે મેથીના દાણાનો ઉપયોગ પણ કરી શકો છો.

આ માટે તમારે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખવા પડશે અને સવાર થતાંની સાથે જ આ પાણીનું સેવન કરવું પડશે. જો તમે દર બે કલાકે મેથી યુક્ત પાણી લેતા રહેશો તો તમને તાવથી આસાનીથી છુટકારો મળશે.

જો તમે પાણીમાં ફૂદીનો અથવા આદુ ઉમેરી ગરમ કરી લો છો અને ત્યારબાદ તેનું સેવન કરો છો તો પણ તાવ થી છુટકારો મળે છે. આ સિવાય જો તમે ગરમ પાણીના પોતા માથા પર મૂકો છો તો તેનાથી ઘરની સમસ્યાથી છુટકારો મળે છે સાથે સાથે કફ પણ છૂટો પડી જાય છે.

આ સિવાય તમે કોફી બનાવતી વખતે તેમાં તુલસી અથવા ફૂદીના ના પત્તા ઉમેરી તેને ગરમ કરવા માટે મૂકી દો છો અને જ્યારે કોફી તૈયાર થઈ જાય ત્યારે તેમાં થોડું મધ મેળવીને સેવન કરો છો તો પણ તાવ થી છુટકારો મળે છે.

આથી તમે લસણની કળીઓને સરસવના તેલ અથવા ઘીમાં તળીને તેને બહાર કાઢી સિંધવ મીઠું છંટકાવ કરીને ખાવાથી પણ આવતી છુટકારો મળે છે. આ સિવાય દરરોજ પીવાથી પણ તાવ છૂટો પડી જાય છે.

Leave a Comment