હવે આ ઉપાયથી ડોક્ટર પાસે ગયા વિના થઈ શકશે પેટના દુખાવાનો ઈલાજ, ખાલી અપનાવો આ દેશી ઉપાય.

દોસ્તો આજના સમયમાં આખો દિવસ ઓફિસમાં બેસી રહેવાને લીધે અને અનિયમિત તથા બહારના ભોજનનું સેવન કરવાને લીધે લોકોને વારંવાર પેટ સાથે જોડાયેલ રોગોનો સામનો કરવો પડતો હોય છે. જો આપણે પેટ સાથે જોડાયેલ રોગો વિશે વાત કરીએ તો તેમાં કબજિયાત, અપચો, ગેસ વગેરે શામેલ છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે વ્યક્તિને પેટનો દુખાવો ઉપડે છે ત્યારે તે તરત જ ડોક્ટર પાસે જવાનું પસંદ કરે છે પંરતુ જો તમે કોઈ કારણસર ડોક્ટર પાસે જઈ શકતા નથી તો તમે કેટલાક ઉપાય અજમાવીને આસાનીથી પેટના રોગોથી રાહત મેળવી શકશો. આ માટે તમારે કેટલાક ઘરેલુ ઉપચાર અજમાવવા પડશે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

તમને જણાવી દઈએ કે અમે જે ઔષધિ વિશે વાત કરી રહ્યા છીએ તેનાથી આડઅસર વિના પેટના દુખાવાથી તો આરામ મળે જ છે સાથે સાથે તમારા શરીરમાં વિશેષ પ્રકારની એનર્જી આવી જાય છે. જેના લીધે તમે થાક અનુભવ્યા વિના આળસ, નબળાઈ વગેરેનો સામનો કરી શકતા નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજ પહેલા તમે ઘણી વખત અજમાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે રસોડામાં કર્યો હશે પંરતુ શું તમે જાણો છો કે ભોજનનો સ્વાદ વધારવાની શકિત ધરાવતો અજમો પેટના રોગોથી પણ રાહત આપી શકે છે. હકીકતમાં અજમામાં એવા ગુણો મળી આવે છે, જે પેટના દુખાવાને કાયમી ધોરણે દૂર કરવાની શક્તિ ધરાવે છે. આ સાથે તેના સેવનથી પેટમાં જામી ગયેલો કચરો પણ બહાર આવી જાય છે.

જો તમને પેટનો દુખાવો થઈ રહ્યો છે તો તમારે સૌથી પહેલા અજમાને વાટીને પાવડર બનાવી લેવો પડશે. ત્યારબાદ તમારે આ પાવડરને ગરમ પાણી સાથે મિક્સ કરીને સેવન કરવું જોઈએ. જેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી મુક્તિ મળશે. જો તમને વાયુ પ્રકોપની સમસ્યા થઈ હોય તો પણ તમે અજમાને શેકીને સેન્ધા મીઠું સાથે મિક્સ કરીને ગરમ પાણીમાં ઉમેરી સેવન કરો છો તો આરામ મળી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને ભોજન પચાવવામાં તકલીફ પડે છે તો તમારે અજમાને હિંગ પાવડર સાથે મિક્સ કરીને તેના પર સંચળ મીઠું ભભરાવી લેવું જોઈએ અને તેને ગરમ પાણી સાથે મિક્સ કરીને સેવન કરવું જોઈએ. આ ઉપાય એકદમ કારગર છે અને તેનાથી તમને સારા પરિણામ મળી શકે છે.

જો કોઈ બાળકને ઝાડા થઈ ગયા છે અને મટવાનું નામ લઈ રહ્યા નથી તો તમારે સૌથી પહેલા ગરમ પાણી જોડે અજમાનો પાવડર અને સિંધવ મીઠું મિક્સ કરીને સેવન કરવાનું શરૂ કરવું જોઈએ. જેનાથી ઝાડા થવાની સમસ્યાથી મુક્તિ મળશે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment