ઘરે બનાવેલા આ લાડુ ખાવાથી ગેરંટી સાથે બહાર આવી જશે પેટ અને આંતરડામાં જામી ગયેલો બધો જ કચરો, આજ સુધી 90% લોકો અજાણ.

દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો ઓફિસમાં બેસીને કામ કરવા માટે ટેવાઈ ગયેલા હોય છે. જેના લીધે લાંબા ગાળે વ્યક્તિને પેટ સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ આ પ્રકારની પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો તમારે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવવાનું શરૂ કરી દેવું જોઈએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હકીકતમાં આપણા આયુર્વેદમાં કેટલાક એવા ઘરેલુ ઉપચાર વિશે વાત કરવામાં આવી છે, જેનો અમલ કરીને તમે આસાનીથી પેટ અને આંતરડામાં જામી ગયેલા કચરાને બહાર કાઢી શકો છો અને તમને દુખાવાથી રાહત મળી શકે છે. વળી જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તેવા લોકો માટે પણ આ ઉપચાર દવાની જેમ કામ કરે છે.

જો તમે હુંફાળા પાણીમાં એક લીંબુ નીચોવીને તેનું સેવન કરવા લાગો છો તો તેનાથી પેટની ચરબી તો ઓછી થાય જ છે સાથે સાથે પેટમાં જામી ગયેલો બધો જ કચરો બહાર કાઢી શકાય છે અને પેટ સાફ થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ માટે તમારે અજમો અને ગોળ બંનેને મિક્સ કરીને ગોળનું સેવન કરવા લાગો છો તો પણ ગળા અને છાતીમાં જામેલો કફ બહાર આવી જાય છે સાથે સાથે પેટમાં થતા દુખાવાથી પણ મુક્તિ મળી શકે છે. વળી જે લોકોને કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેવા લોકો માટે આ લાડુ કામ કરી શકે છે.

જો તમારા પેટમાં ખરાબ બેક્ટેરિયા જમા થઈ ગયા છે તો તમારે પેટમાં અને આંતરડામાં દુખાવાનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે દાડમની છાલને સુકવીને પાવડર બનાવી લેવો જોઈએ,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ત્યારબાદ તમારે આ પાવડરને પાણીમાં ઉમેરીને સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપાયથી પણ દુખાવાથી મુક્તિ મળશે અને સારા બેક્ટેરિયા માં વધારો કરી શકાય છે.

જો તમને ઉપરોક્ત ઉપાય અજમાવ્યા પછી પણ રાહત મળી રહી નથી તો તમારે સવારે સૌથી પહેલા દહી અથવા પાણીમાં કેરીની ગોટલી નો પાવડર બનાવીને ઉમેરીને સેવન કરવામાં આવે તો તમને રાહત મળી શકે છે.

Leave a Comment