આ એક ઉપાયથી યુરિક એસિડના લીધે થતા સાંધાના દુખાવાથી મળશે આરામ, 100% જીવનમાં ફરીથી નહી કરવો પડે સામનો..

દોસ્તો સામાન્ય રીતે જ્યારે ઉંમર સાથે આપણા શરીરમાં યૂરિક એસિડના સ્તરમાં વધારો થાય છે ત્યારે લોકોને વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમાં સંધિવા, સાંધાના દુઃખાવા, ગઠિયા વગેરે જેવી સમસ્યા વ્યક્તિને જિંદગીભર માટે પરેશાન કરી દેતી હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે વધી ગયેલા યુરિક એસિડના સ્તરને ઘટાડવાની શક્તિ ધરાવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે પોતાના ભોજનમાં અખરોટને શામેલ કરો છો તો વધી ગયેલા યુરિક એસિડના સ્તરને ઘટાડી શકાય છે. આજ ક્રમમાં તમને જણાવી દઈએ કે ફાઈબર યુક્ત ભોજનનું સેવન કરવામાં આવે તો તેના લીધે યુરિક એસિડનું સ્તર ઘટવા લાગે છે અને તમને દુખાવાથી આરામ મળી શકે છે.

તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરીને પણ વધી ગયેલા યુરિક એસિડના સ્તરને ઘટાડી શકો છો. આ માટે તમારે બેકિંગ સોડાને પાણીમાં ઉમેરીને સેવન કરવાનું શરુ કરી દેવું જોઈએ અને દિવસ દરમિયાન 7થી 8 ગ્લાસ બેકિંગ સોદા યુક્ત પાણીનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે વિટામિન સી યુક્ત ભોજનનું સેવન કરવામાં આવે તો તેના લીધે યુરિક એસિડના સ્તરને ઘટાડવાની શકિત ધરાવે છે અને તેના લીધે શૌચાલય મારફતે યુરિક એસિડ બહાર આવી જાય છે અને દુખાવો થતો નથી. તમે અજમાનો ઉપયોગ કરીને પણ યુરિક એસિડનો પણ ઉપયોગ કરી શકો છો.

તમારે શરીરમાંથી વધી ગયેલા યુરિક એસિડના સ્તરને કાબૂમાં કરવા માટે લીંબુનો પણ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે લીંબુમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં મી આવે છે. આ માટે તમારે એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચોવીને સેવન કરવાનું રહેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય ભોજન કરી લીધા પછી એક ચમચી ભરીને અળસીના બીજને ચાવીને ખાઈ લેવામાં આવે તો પણ વધી ગયેલા યુરિક એસિડના સ્તરને દૂર કરી શકાય છે. તમારે ભોજનમાં વધારેમાં વધારે ફળ અને શાકભાજી શામેલ કરવા જોઈએ. આ સાથે શક્ય હોય ત્યાં સુધી બહારનું ભોજન ટાળવું જોઈએ.

આ સિવાય યુરિક એસિડના વધી ગયેલા સ્તરને કાબૂમાં કરવા માટે ઘી અને તળેલા ભોજનથી દૂર રહેવાનો પ્રયાસ કરો. કારણ કે તેમાં ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે, જે યુરિક એસિડના વધતા સ્તરને કાબૂમાં કરી શકે છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment