ઘરેલું ઉપચાર

માત્ર 2 દિવસ માં જ મોઢામાં પડેલી ચાંદી મટી જશે, કરો આ 100% અસરકારક ઉપાય.

  • મિત્રો અત્યારના સમયમાં મોટાભાગના લોકોને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા ખુબ જ વધુ માત્રામાં રહે છે. ખાસ કરીને મહિલાઓની આ સમસ્યા ખૂબ જ રહેતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું મોઢામાં પડતી ચાંદી આયુર્વેદમાં જણાવ્યા અનુસાર એક વનસ્પતિનો ઉપયોગ કરીને બે દિવસમાં મટાડી શકાય તેના વિશે વાત કરીશું.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જે લોકોની કબજિયાતની સમસ્યા હોય તેવા લોકોને મોટાભાગે મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ચણોઠી નો ઉપયોગ કરીને તમે મોઢામાં પડતી ચાંદીનો અસરકારક ઇલાજ કરી શકો છો.

જે લોકોને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા હોય તેવા લોકોએ ચણોઠીના પાન ને મોઢામાં મૂકી ને તેને ધીમે ધીમે ચાવીને તેનો રસ મોઢામાં ફેળવવાથી ખૂબ જ રાહત મળે છે. મિત્રો મોઢામાં ચાંદા પડવા નું મુખ્ય કારણ કબજીયાત છે આપણે સૌ પ્રથમ કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવો જોઈએ.

મિત્રો આપણે કબજીયાતની સમસ્યાને દૂર ન કરીએ અને મોઢામાં પડેલા ચાંદા ના કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરીએ તો તેમાં આપણને યોગ્ય રાહત મળતી નથી. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જ્યાં સુધી આપણી કબજીયાત થી કે નહીં થાય ત્યાં સુધી આપણને મોઢામાં પડતાં ચાંદા ની સમસ્યા ઠીક નહીં થાય.

મિત્રો મોઢામાં પડતાં ચાંદા ને જડમૂળમાંથી દૂર કરવા માટે આપણા નાના અને મોટા આંતરડાને સ્વચ્છ રાખવા ખૂબ જ જરૂરી છે.. કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દિવેલ ખૂબ જ રામબાણ ઇલાજ માનવામાં આવે છે. મિત્રો કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે જ્યારે તમે સવારે ચા પીઓ અત્યારે ચામાં એક ચમચી દિવેલ નાખીને નિયમિતરૂપે તેનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે સવાર-સાંજ બે દિવસ સુધી દિવેલનું સેવન કરવાથી જે લોકોને કાયમી કબજિયાતની સમસ્યા હોય તે લોકોને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. મિત્રો જે લોકો ચા ન પીતા હોય તેવા લોકોએ એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી દિવેલ નાખીને તેનું સેવન કરવું જોઈએ.

આ ઉપાય કરવાથી તમારા આંતરડા માં જે કંઈ પણ મળ જમા થયો છે તે તરત જ બહાર નીકળી જશે અને કબજિયાતમાં રાહત મળશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જો તમારું પેટ બરાબર સાફ થઈ જશે તો મોઢામાં પડતાં ચાંદા આપોઆપ મટી જાય છે.

મિત્રો કબજિયાત દૂર થઈ જશે તો મોઢામાં પડતી ચાંદી પણ દૂર થઈ જશે અને સાથે જ ચણોઠી ના પાન ને ચાવી ચાવીને તેનો રસ ધીમે ધીમે મોઢામાં ફેરવીને પેટમાં ઉતારવો જોઈએ. આવું કરવાથી પણ મોઢામાં પડતાં ચાંદા તરત મટી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *