શું તમે પણ પીવો છો પેપર કપમાં ચા ? તો તમને થઈ શકે છે મોટું નુકસાન. આ હેલ્થ ટિપ્સ જરૂર જાણીલો.

મિત્રો મોટાભાગના લોકોને ચાની ખૂબ જ લત હોય છે. ઘણા લોકોને તો દર એક કલાકે ચા પીવી પડતી હોય છે. મોટાભાગના લોકો ચા પીવા માટે મોટેભાગે પેપર કપનો ઉપયોગ કરતા હોય છે. અત્યારના સમયમાં બજારમાં મોટાભાગે પેપર કપનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અત્યારના સમયમાં પેપર કપમાં મોટાભાગે ચા કોલ્ડ્રિંક્સ અને અન્ય પીણા વધુ પ્રમાણ માં પીવાય છે. મિત્રો પેપર કપમાં ચા કોલ્ડ્રિંક્સ અથવા તો અન્ય પીણા પીવા તે સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક સાબિત થાય છે તેના વિશે આજના આ લેખમાં આપણે વાત કરીશું. એક રિપોર્ટ અનુસાર પેપર કપમાં ચા અને અન્ય પ્રકારના કોલ્ડ્રિંક્સ નું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.

મિત્રો અત્યારના સમયમાં જ્યારે પણ આપણે ચા પીવા માટે બજારમાં જઈએ છીએ અથવા તો કોઈ પણ પાર્ટી અથવા તો ફંકશનમા જઈએ છીએ ત્યારે મોટાભાગે પેપર કપનો ઉપયોગ થતો હોય. મિત્રો એક રિપોર્ટ અનુસાર તમે જ્યારે એક વખત પેપરના કપમાં ચા પીવો ત્યારે તેમાં ઉપયોગ થયેલા પ્લાસ્ટિકના 25000 કણો આપણા શરીરમાં જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અને જો તમે દિવસમાં ત્રણ ઉપર પેપર કપમાં ચા પીવો હોય તો તેનો મતલબ એ થાય કે તમારા શરીરમાં 75000 પ્લાસ્ટિકના કણો જાય છે. આટલી મોટી સંખ્યામાં પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો આપણા શરીરમાં જવાથી આપણા શરીરને અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે.

મિત્રો અત્યારે હાલના સમયમાં ફેલાઈ રહેલી બીમારીઓનો પણ આના સાથે ખૂબ જ મહત્વનો સંબંધ હોઈ શકે છે. જ્યારે પણ તમારે કોઇપણ જાહેર સ્થળો ઉપર અથવા કોઈપણ પ્રકારના તેનું સેવન કરવાનું થાય ત્યારે તમારે પેપર કપનો ઉપયોગ ન કરવો જોઈએ. પેપર કપનો વધુ પ્રમાણે ઉપયોગ કરવાથી આપણા શહેરમાં અનેક ગંભીર પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પીપળના કપ બનાવવા માટે એક ઉપર એક પ્લાસ્ટિકની પડ ચડાવવામાં આવે છે. જય પણ તમે પેપરના કપમાં ચા ભરો છો ત્યારે ગરમ ચા ના કારણે તેમાં રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે અને તેમાંથી પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો છૂટા પડે અને આપણા શરીરમાં જાય છે જે આપણા શરીરને ખૂબ જ ભયંકર નુકસાન કરી શકે છે.

મિત્રો જ્યારે પણ તમે કોઈપણ પ્રકારના ફંક્શનમાં અથવા તો બહાર ની ચા પીતા હોય ત્યારે પેપર કપ નો ઉપયોગ ન કરવો જોઈએ. પેપર કપ નો વધુ પ્રમાણે ઉપયોગ કરવાથી આપણા શરીરમાં ગંભીર બીમારીઓ થઈ શકે છે. અનેક પ્રકારની ગંભીર બિમારીઓથી બચવા માટે આપણી ચા પીવા માટે અથવા તો કોઈ પણ પ્રકારના કોલ્ડ્રિંક્સનું સેવન કરવા માટે પેપર કપના ઉપયોગથી બચવું જોઈએ.

Leave a Comment