આયુર્વેદ

ફેક્ચર માટે દેશી ઉપચાર, હાડકાં મજબૂત કરવા માતે કરો આ 3 ઉપાય, દેશી ઉપાય.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવી ઔષધી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઔષધિનો આપણા વડીલો વર્ષો પહેલા ઉપયોગ કરતા હતા. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઔષધીનો ઉપયોગ કરવાથી આપણા હાડકા ખૂબ જ મજબૂત બને છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઔષધીનો નિયમિત રૂપે માલિશ કરવાથી આપણા ફેક્ચર થયેલા હાડકા તરત જ સંધાઈ જાય છે. મિત્રો જે લોકોને ફેક્ચર થઈ હોય તેવા લોકોને શિયાળાની ઋતુમાં ખૂબ જ કળતર હોય છે. વાદળછાયા વાતાવરણમાં બળતરા થતી હોય છે.

આ ઔષધિનુ નિયમિત રૂપે માલિશ કરવાથી આ પ્રકારની સમસ્યામાં તરત જ રાહત મળે છે. આ ઔષધીનો ઉપયોગ કરવાથી આપણા હાડકા ખૂબ જ મજબૂત થાય છે. મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓ ના હાડકા ખૂબ જ પોચા હોય છે. મિત્રો આજના આંખમાં અમે તમને ઘેટીનું દૂધ વિશે વાત કરવા જઈ રહ્યા છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ઘેટીનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જે લોકો ના હાડકા મજબૂત હોય તેવા લોકોએ ખેતી ના દૂધ ની માલીશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. ઘટીના દૂધનું સેવન કરવાથી વ્યક્તિના હાડકા ખૂબ જ મજબૂત રહે છે.

મિત્રો શિયાળાની ઋતુમાં ઘટીના દૂધથી માલિશ કરવાથી આપણા હાડકા ખૂબ જ મજબૂત થાય છે. ઘટીના દૂધનું સેવન કરવાથી પણ આપણા હાડકા ખૂબ જ મજબૂત થાય છે. ઉનાળાની ઋતુમાં જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે કચ્છ જેવા રણ વિસ્તારમાંથી ઘેટા ચળાવવા માટે લોકો એક ગામથી બીજે ગામ હજારો કિલોમીટર સુધી ચાલે છે.

આ લોકો તેમના ખોરાકમાં ઘટીના દૂધનો ઉપયોગ કરે છે. જેથી કરીને એ લોકોનાં હાડકા ખૂબ જ મજબૂત હોય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુમાં ઘટીના દૂધનો અઠવાડિયામાં એક થી બે વાર ઉપયોગ કરવામાં આવે તો આપણા હાડકા ખૂબ જ મજબૂત રહે છે.

જે લોકોને હાથ પગમાં ફેક્ચર હોય તેવા લોકોએ શિયાળાની ઋતુમાં ઘટીના દૂધ વડે માલિશ કરવી જોઈએ. જે લોકો નું હાડકું ભાંગી ગયું હોય તેવા લોકો એ ઘેટીનું દૂધ વડે માલિશ કરવી જોઈએ. આવું કરવાથી હાડકામાં ઝડપથી રીકવરી આવે છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુમાં દેશી શુદ્ધ ગોળનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ.

દેશી શુદ્ધ કોરમા વધુ માત્રામાં કેલ્શિયમ રહેલો હોય છે જે આપણા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. શિયાળાની ઋતુમાં નિયમિત રૂપે દેશી ગોળનું સેવન કરવાથી અનેક પ્રકારની શારીરિક તકલીફો દૂર થાય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઉપાયો શિયાળામાં કરવાથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *