મિત્રો અત્યારના સમયમાં મોટાભાગના લોકોને શરીરમાં નસો બ્લોક થવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવી ઔષધી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે અવશધી નો ઉપયોગ કરવાથી આપણને અનેક પ્રકારના શારીરિક ફાયદા થાય છે. ઔષધીનો ઉપયોગ કરવાથી આપણા શરીરની બ્લોક થતી બધી જ નસો ખુલી જાય છે.
મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઔષધી હાર્ટના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ માનવામાં આવે છે. મિત્રો જે લોકોના શરીરમાં નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થયો હોય અને તેના લીધે નળી બ્લોક થતી હોય તેવા લોકો માટે આ ઔષધી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઔષધી લોહી શુદ્ધ કરવાનું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ઔષધિ ખૂબ જ વરદાન રૂપ સાબિત થાય છે. મિત્રો આ ઔષધી નું નામ છે અર્જુનની છાલનુ ચૂર્ણ. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર અર્જુનની છાલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
અર્જુનની છાલનું ચૂર્ણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જે લોકોને પેશાબમાં બળતરા થતી હોય તેવા લોકો માટે આ ઔષધિ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. માસિક ધર્મ દરમિયાન બહેનોને વધારે પ્રમાણમાં બ્લડ નીકળે છે અને બ્લડ ની સાથે સાથે સફેદ કવર નું પ્રવાહી નીકળે છે તેવા સમય દરમિયાન આ ઔષધી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
અર્જુનની છાલની ચૂર્ણ નું નિયમિત રૂપે સેવન કરવાથી મહિલાઓને માસિક સમય દરમિયાન થતી તકલીફોમાં રાહત મળે છે. જે લોકો નું હાડકું તૂટી ગયું હોય તેવા લોકો આ ચૂર્ણનો ઉપયોગ કરે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જે લોકો શારીરિક રીતે કમજોર હોય જે લોકોની શરીરમાં નબળાઈ રહેતી હોય તેવા લોકો એ ત્રણ મહિના સુધી અર્જુનની છાલના ચૂર્ણનું સેવન કરવું જોઈએ. આયુર્વેદ શાસ્ત્રમાં આ ખુશીનું ખૂબ જ વર્ણન કરવામાં આવ્યું છે. આ ઔષધી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ઔષધીનો નિયમિત રીતે સેવન કરવાથી આપણને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓમાં રાહત મળે છે. મિત્રો જે લોકોને શરીરમાં ઘા પડ્યો હોય અને તે જગ્યા પર રૂઝ ન આવતી હોય તેવા લોકોએ અર્જુન ની છાલ નો લેપ બનાવીને લગાવવાથી તરત જ રાહત થાય છે.
જે લોકોની શરીરમાં વધુ પડતો કફ થયો હોય તેવા લોકો માટે આ ઔષધી ખૂબ જ રામબાણ સાબિત થાય છે. કફ અને પિત્ત ના દર્દીઓ માટે આ ઔષધિ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અર્જુનની છાલનું ચૂર્ણ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર અર્જુનની છાલનું ચૂર્ણ હાર્ટ એટેકના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થાય છે જે લોકોને એસીડીટીની સમસ્યા હોય તેવા લોકો માટે પણ આ અવશધી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ઔષધીનો નિયમિત રૂપે સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના ફાયદાઓ જોવા મળે છે. ચામડીના રોગો મટાડવા માટે અર્જુનની છાલનું ચૂર્ણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.