ઘા રૂજવવા માટે, વાગેલા ઘા રૂજવવા માટે કરો આ સરળ ઉપાય, ખાલી 2 જ દિવસમાં મળશે આરામ.

મિત્રો ઘણા લોકોને કઈ પણ વસ્તુ વાગ્યા પછી તેનો ઘા જલદીથી રુઝાતો નથી. મિત્રો આજે અમે તમને ઘા રૂઝવવા માટે ના કેટલાક ઘરગથ્થુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ. મોટા ભાગના વ્યક્તિઓ ને જ્યારે કંઈ પણ વાગે છે ત્યારે આ ઘા જલદીથી રુઝાતા નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઘણા લોકો કાળજી ન રાખવાને કારણે પણ વાઘેલાનો ઘા રુઝાતો નથી. મિત્રો મોટાભાગનાં વ્યક્તિઓને જલ્દીથી ઘા રુઝાતો ન હોવાને કારણે પ્રભાવિત જગ્યા ઉપર પાક અને પૂરું થઈ જાય છે અને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. કોઈપણ વ્યક્તિને જ્યારે લોખંડ વાગી જાય ત્યારે ધનુરનુ ઇન્જેક્શન લેવું જોઈએ.

જે લોકોને જલ્દીથી ઘા રુઝાતો ન હોય તેવા વ્યક્તિઓએ લીમડાની છાલ ઘસીને તેની પેસ્ટ બનાવીને પ્રભાવિત જગ્યા ઉપર લગાવવાથી કોઈપણ ઘા જલ્દી થઈ જાય છે. કોઈપણ વાગેલો ઘા જલદીથી રુઝાતા તું ન હોય તેના માટે એક એક વાટકો પાણી ગરમ કરવા મૂકવું છે અને તેમાં લીમડાના પાન નાખી દેવાના છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પાણી બરાબર ગરમ થઈ જાય અને ઉકળી જાય ત્યારે તેને નીચે ઉતારી ને ઠંડું પડવા દેવાનુ છે. ત્યારબાદ રોની મદદ વડે વાઘેલા ઘા ને આ પાણી વડે સાફ કરવાનો છે. ત્યારબાદ આ ગાને સાફ કર્યા પછી પંદર-વીસ મિનિટ સુધી તેને સૂકાવા દેવાનુ છે. મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર લીમડાના પાણીથી દિવસમાં ત્રણથી ચાર વખત ઘાને સાફ કર્યા પછી,

લીમડાની છાલ ને ઘસીને તેની પેસ્ટ બનાવી પ્રભાવિત જગ્યા પર દિવસમાં ત્રણથી ચાર વખત લગાવવાથી કોઈપણ પ્રકારનું ઘા રૂઝાઈ જાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી ગામમાં કોઇપણ જાતનું પાક કે પૂરું થતું નથી. મિત્રો હળદરમાં કુદરતી એન્ટિસેપ્ટિક ગુણ રહેલો હોય છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કોઈપણ વ્યક્તિને કઈ પણ વસ્તુ વાગ્યા પછી સતત લોહી વહેતું હોય તેવા વ્યક્તિ તાત્કાલિક ધોરણે હળદર લગાવવાથી લોહી આવતું બંધ થઈ જાય છે. હળદરની આયુર્વેદમાં અગત્યનું સ્થાન આપવામાં આવ્યુ છે. વાઘેલા ઘા ને રુઝવવા માટે પણ હળદરનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ થતો હોય છે.

હળદરના ઉપયોગથી પણ તમે વાઘેલા પર પેસ્ટ બનાવીને લગાવી શકો છો. આ ઉપાય કરવાથી તમને તરત જ રાહત મળશે.

Leave a Comment