Uncategorized

ઉધરસથી રાહત આપવાનું કામ કરે છે રસોડામાં રહેલી આ વસ્તુ, તરત જ મળી જશે આરામ.

મિત્રો આજના આ લેખમાં અમારે તમને ઉધરસ વિશે વાત કરવાની છે. જે લોકોને ઉધરસ ખૂબ જ પરેશાન કરે છે અને સતત ઉધરસ આવ્યા કરે છે તેવા લોકો વિશે આજે અમે તમને એવા 3 આયુર્વેદિક ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ. 

મિત્રો આયુર્વેદિક ઉપચાર કરવાથી તમારી ઉધરસ ત્વરિત બંધ થઈ જશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઉપચાર ખૂબ જ અસરકારક ઉપાય છે. ઋતુ બદલાવાને કારણે મોટા ભાગના લોકોને શરદી અને ઉધરસની સમસ્યા થતી હોય છે.

મિત્રો જે લોકોને ઋતુ બદલાવાની કારણે ઉધરસની સમસ્યા રહેતી હોય તેવા લોકોને રાત્રે ઉધરસ આવવાને કારણે ઊંઘ પણ આવતી નથી. મિત્રો જે લોકોને સતત ઉધરસ આવતી હોય તેવા લોકોએ હળદર અને મધ સરખા પ્રમાણમાં લઇને તેને ચાટી જવું જોઈએ. 

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમારી ઉધરસ તરત જ બંધ થઈ જશે આયુર્વેદમાં હળદરને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યુ છે. હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણ ધર્મ રહેલો હોય છે જે અનેક પ્રકારની માં ખૂબ જ કારગર સાબિત થાય છે. 

મિત્રો સિંધાલૂણ મીઠું આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સિંધાલૂણ મીઠું અને જમીનમાંથી ખોડીને કાઢવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર સિંધવ મીઠું એક પ્રકારનું ઔષધીય મીઠું માનવામાં આવે છે.

સિંધાલૂણ મીઠું શરીરને રુચી આપનારું છે અને આંખો માટે ખૂબ જ હિતકારી સાબિત થાય છે. મિત્રો રાત્રે સૂતી વખતે જે લોકોને સૂકી ઉધરસ આવે છે અને કફવાળી ઉધરસ આવે છે તેવા લોકોએ રાત્રે સુતા સમય જીભ નીચે સિંધવ મીઠાનો એક નાનો ટુકડો મૂકી દેવો જોઈએ. 

આ ઉપાય કરવાથી સતત આવતી ઉધરસ તરત જ બંધ થઈ જશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ એક અદ્ભૂત આયુર્વેદિક ઉપાય માનવામાં આવે છે. મિત્રો બદલાવને કારણે જે લોકોને સતત ઉધરસની સમસ્યા રહેતી હોય તેવા લોકો શુદ્ધ મધ નો ઉપયોગ કરવો જોઈએ. 

જ્યારે પણ ઉધરસ આવે ત્યારે મધની એકથી બે ચમચી જો તમે ક્યાં જશો તો તરત જ ઉધરસ શાંત થઈ જશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર મધ કફનાશક માનવામાં આવે છે. મધમાં એન્ટીસેપ્ટિક ગુણધર્મ રહેલો હોય છે. 

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર મધમાં અનેક પ્રકારના ઔષધીય ગુણધર્મો રહેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર કફ જન્ય રોગોમાં મધ નો ઉપયોગ કરવાથી ખૂબ જ રાહત મળે છે. 

મિત્રો જ્યા દવા કામ નથી કરતી ત્યાં આ પ્રકારે ના આયુર્વેદિક ઉપાયો ખૂબ જ સચોટ સાબિત થાય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ત્રણેય ઉપાય કરવાથી સતત આવતી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *