નાભિમાં લગાવી દો આ એક ઔષધિ, પેટની બધી જ બીમારીઓથી મળશે મુક્તિ.

નાભિમાં લગાવી દો આ એક ઔષધિ, પેટની બધી જ બીમારીઓથી મળશે મુક્તિ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આયુર્વેદમાં અનેક પ્રકારના ઔષધીય ઉપચારો બતાવવામાં આવ્યા છે. આ ઉપચારોનો ઉપયોગ કરીને અનેક પ્રકારની બિમારીઓમાં રાહત મેળવી શકાય છે. અત્યારના સમયમાં ખરાબ જીવનશૈલી અને ભાગદોડવાળી જિંદગીમાં વ્યક્તિઓને અનેક પ્રકારની શારીરિક તકલીફો થતી હોય છે. 

મિત્રો આજના આ લેખમાં અમે તમને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર એક ઘરગથ્થુ ઉપચાર બતાવા જઈ રહ્યા છીએ. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આપણી નાભિની આજુબાજુ અનેક પ્રકારના સંવેદનશીલ તત્વો રહેલા હોય છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

નાભિ વ્યક્તિના શરીરનું મહત્ત્વનું અને અભિન્ન અંગ માનવામાં આવે છે. જ્યારે નાનું બાળક માતાના પેટમાં હોય છે. ત્યારે નાભિ દ્વારા તે બાળકનુ સંચાલન થતું હોય છે. મિત્રો આજે અમે તમને એક ઔષધિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે અડધી રાત્રે સુતા પહેલા નાભિની આજુબાજુ લગાવી દેશુ તો પેટ સંબંધિત દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળી રહેશે.

આ ઔષધિનો નિયમિત ઉપયોગ કરવાથી અનેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે. માસિક ધર્મ દરમિયાન મહિલાઓને થતી પીડામાંથી છુટકારો મેળવવા માટે પણ આ ઔષધીનો ઉપયોગ કરવાથી ખૂબ જ રાહત મળે છે. જે લોકોની કબજિયાતની સમસ્યા હોય તે લોકોએ આ ઔષધીનો ઉપયોગ કરવાથી કબજિયાતની સમસ્યામાં ધીમે ધીમે રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઔષધીનો ઉપયોગ કરવાથી આપણી પાચનશક્તિ ખૂબ જ મજબૂત થાય છે. મિત્રો આ ઔષધનું નામ છે દેશી ગાયનું શુદ્ધ ઘી. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર દેશી ગાયનું શુદ્ધ ઘી નાભીમા રોજ રાત્રે લગાવવાથી અનેક પ્રકારની બિમારીમાં રાહત મળે છે. 

જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ હોય જેમ કે અપચો થવો, કબજિયાત થવી, એસીડીટી થવી, આ તમામ પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે નિયમિત રૂપે નાભિ પર શુદ્ધ ગાયનું ઘી લગાવવું જોઈએ.

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર કોઈ પણ વસ્તુનો તમે ઊજવી તરીકે ઉપયોગ કરો છો ત્યારે તેની શુદ્ધતા નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જેથી કરીને જ્યારે પણ તમે નાભિ માં ઘી લગાવો છો ત્યારે તે ઘી શુદ્ધ હોવું જોઈએ.

મિત્રો રોજ રાત્રે નિયમિત રૂપે ગાયનું શુદ્ધ ઘી ના પર લગાવવાથી ધીમે ધીમે તેના ફાયદા તમને જોવા મળશે. મિત્રો જ્યારે તમારી જોડે શુદ્ધ દેશી ગાયનું ઘી ન હોય ત્યારે તેના બદલામાં તમે નારિયેળનું તેલ અથવા તો એરંડીયા તેલનો પણ ઉપયોગ કરી શકો છો,

પરંતુ તેની શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઉપાય નિયમિત રીતે કરવાથી પેટ સંબંધિત દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે.

Leave a Comment