મોટાપો, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, ખીલ ડાઘ સહિત 70થી વધારે બીમારીઓ દૂર કરે છે આ ઔષધી, સેવન કરી લેશો તો જિંદગીભર નહીં થાય કોઇ રોગ.

મોટાપો, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, ખીલ ડાઘ સહિત 70થી વધારે બીમારીઓ દૂર કરે છે આ ઔષધી, સેવન કરી લેશો તો જિંદગીભર નહીં થાય કોઇ રોગ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવી ઔષધી વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે ઘણા રોગો માટે રામબાણ માનવામાં આવે છે અને તેના સેવન માત્રથી ઘણા રોગોથી દૂર રહી શકાય છે. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી.

તમને જણાવી દઈએ કે અમે જે ઔષધિ વિશે વાત કરી રહ્યા છે તે કમળ કાકડી છે. શક્ય છે કે તમે આ ઔષધિ નું પહેલી વખત નામ સાંભળ્યું હોય પરંતુ તેનાથી થતા ફાયદાઓ ગજબના છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને ધાધ, ખરજવુ, ખંજવાળ જેવી સમસ્યાઓ થઇ રહી હોય તો તમારે કમળ કાકડીનો રસ કાઢીને તેને ત્વચા પર લગાવી દેવો જોઈએ. જેનાથી તમારી સમસ્યાથી છુટકારો મળે છે. આ સાથે જો તમારા ચહેરા પર ખીલ-ડાઘ ની સમસ્યા હોય તો પણ તમે તેનો રસ કાઢીને લેપ સ્વરૂપે ચહેરા પર લગાવી શકો છો.

સામાન્ય રીતે આપણા શરીરમાં જ્યારે પાણીની માત્રા ઘટી જાય છે ત્યારે શરીરમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ જમા થવા લાગે છે. આનાથી વિપરીત જો તમે યોગ્ય માત્રામાં દરરોજ પાણીનું સેવન કરો છો તો શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ જ ક્રમમાં જો તમે કમળ કાકડીનું સેવન કરો છો તો તે પણ પાણીની જેમ કામ કરે છે અને પેટમાં જામી ગયેલા કચરાને બહાર કાઢે છે. આ સાથે ઉનાળાની ઋતુમાં તેનું સેવન કરવાથી ડીહાઇડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે.

કમળ કાકડી ના દરરોજ સેવન કરવાથી પેટ સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે કબજિયાત, પેટ નો વિકાર, એસીડીટી વગેરેથી પણ છુટકારો મેળવી શકાય છે. જો તમે કમળ કાકડી ના બીજ ને પાણી સાથે મિક્સ કરીને લેપ બનાવી લો છો અને જો,

તેને ત્વચા પર લગાવવાથી ત્વચા એકદમ ચમકદાર બની જાય છે હકીકતમાં કમળ કાકડી માં વિટામિન સી મળી આવે છે, જે એન્ટી તત્વોથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે સાથે સાથે તમારી ત્વચાને પણ ચમકદાર બનાવી રાખે છે.

જો તમને પેશાબ અટકી-અટકીને આવતો હોય અથવા તેમાં બળતરા થતી હોય તો તમારે કમળ કાકડીના રસમાં સાકર મિક્ષ કરીને સેવન કરી લેવું જોઈએ. તેનાથી પેશાબ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. જો તમને ઉનાળાની ગરમીમાં વિવિધ પ્રકારના ત્વચા સંબંધિત રોગો થાય છે તો,

તેના માટે પણ કમળ કાકડીની પેસ્ટને ત્વચા પર લગાવી જોઈએ. આ સાથે જો તમે કમર કાકડીના બીજ ને ઠંડાઈમાં પાઉડર સ્વરૂપે ઉમેરી લો છો તો તેનાથી તમારા પેટમાં રહેલો વિકાર બહાર નીકળી જાય છે અને તેની તાસીર ઠંડી હોવાને કારણે શરીરમાં ઠંડક પ્રસરે છે.

Leave a Comment