આયુર્વેદ ઘરેલું ઉપચાર

જીવશો ત્યાં સુધી નહીં થાય કોઇ રોગ, ડોક્ટર પાસે જવાનો બચી જશે લાખો રૂપિયાનો ખર્ચ, ખાલી અપનાવો આ દેશી ઉપાય.

જીવશો ત્યાં સુધી નહીં થાય કોઇ રોગ, ડોક્ટર પાસે જવાનો બચી જશે લાખો રૂપિયાનો ખર્ચ, ખાલી અપનાવો આ દેશી ઉપાય.

દોસ્તો તમે રસોડામાં ઘણા પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરતા હશો. આ બધા જ મસાલા ઔષધીય રૂપે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. આ મસાલાઓ ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે સાથે તમારા શરીરમાં રહેલા બધાં જ રોગોને બહાર કાઢવાનું પણ કામ કરે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને વિવિધ મસાલાઓના ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જો તમને પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે અને રાહત મળી રહી નથી તો તમારે હીંગ સાથે એ ઊંક ચમચી સાકર મિક્ષ કરીને ફાકી કરી લેવાથી રાહત મળે છે. જો તમે સિંધવ મીઠામાં એકથી બે ગ્રામ અજમાના પાન નાખીને ખાવાથી પેટના દુખાવાથી રાહત મળે છે.

જો તમને દાંતમાં દુખાવો થઈ રહ્યો છે અને રાહત મળી રહી નથી તો તમારે લવિંગનો પાવડર દબાવી દેવો જોઈએ. આ સિવાય તમે અસરગ્રસ્ત વિસ્તાર પર ઓરેગા નું તેલ પણ લગાવી શકો છો. જેનાથી દાંતનો દુખાવો દૂર થઇ જાય છે.

જો તમે ઉપરોક્ત ઉપાય કરી શકતા નથી તો તમે કાચી ડુંગળી ને 5 મિનીટ માટે મોઢામાં રાખીને ચાવી શકો છો. જેનાથી દાંતમાં જામી ગયેલા ખરાબ બેક્ટેરિયા દૂર થાય છે અને તમને દુખાવાથી રાહત મળે છે.

જો તમે વાતાવરણમાં પલટો આવવાને લીધે વાયરસ બીમારીનો શિકાર બની જાઉં છું તમારે તારા મળી અને લવિંગ મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ હવે તેની સેવન કરી લેવાથી શરદીથી છુટકારો મળી જાય છે.

આ સાથે જો તમે ઉધરસની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તમારે હળદરને પાણીમાં ઉમેરીને તેનું એક ડ્રીંક બનાવી લેવું જોઇએ, હવે તેનું સેવન કરવાથી જ શરદી ઉધરસથી રાહત મળે છે.

જો તમને ખીલની સમસ્યા રહે છે તો તમારે હળદર રીતે પાણીનું સેવન કરી લેવું જોઈએ. તેનાથી લોહી શુદ્ધ થઈ જાય છે અને ખીલ ડાઘ વગેરે છુટકારો મળે છે. હું તમને માથાનો દુખાવો થઈ રહ્યો છે અને રાહત મળી રહી નથી તો તમારે પાણીમાં તજનો પાઉડર ઉમેરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. હવે આ પેસ્ટને કપાળ પર લગાવવાથી માથાના દુખાવાથી છુટકારો મળે છે.

જો તમે ભોજન કરી લીધા પછી અજમાના પાનનું સેવન કરી લો છો તો તેનાથી ભોજનનું એકદમ પાચન થઈ જાય છે અને પેટમાં એકદમ ઠંડક પ્રસરી જાય છે. આ સાથે તેનાથી મનમાં પણ પ્રસન્નતા મળે છે અને તમે શાંતિથી રાતે મીઠી ઊંઘ લઈ શકો છો.

જો તમારા પેટમાં કચરો જામી ગયો છે અને તેના લીધે ગેસ અપચો ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે કોકમનો ઉપયોગ કરવો આ માટે તમારે કોકમને પાણીમાં ઉમેરીને ફિલ્ટર કરી લેવું જોઈએ, હવે તેનો ઉપયોગ કરવાથી પેટના રોગોથી રાહત મળે છે.

જો તમને ઉલ્ટી અને ઉબકા ની સમસ્યા થતી હોય તો પણ તમે ઈલાયચીના દાણાને મોઢામાં રાખી શકો છો. જેનાથી તમને ઉલટીની સમસ્યા થતી નથી. આ સાથે જો તમે ઈલાયચીના બીજ વાટીને સાકર મિક્ષ કરીને પાણી સાથે લો છો તો તેનાથી આંખો મા થતો દુખાવો અને બળતરા ઓછી થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *