શરીરના બધા જ દુખાવાથી મળશે આરામ, ખાલી દસ દિવસ સુધી કરો આ તેલથી મસાજ, મળશે 100 ટકા પરિણામ.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને રતનજોત નામની આયુર્વેદિક ઔષધીથી થતા ફાયદાઓ વિષે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. રતનજોતનો ઉપયોગ કરવાથી હૃદયરોગ, માથાનો દુખાવો, સાંધાના દુખાવા, બ્લડ પ્રેશરની સમસ્યા, મોટાપો, ધાધર, ખંજવાળ, ખરજવું, તાવ આવવો સહિત ઘણા અન્ય રોગોથી રાહત આપવા માટે કામ કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો આપણે રતનજોતમાં મળી આવતાં પોષકતત્ત્વો વિશે વાત કરીએ તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, ઈથેન સહિત ઘણા વિટામિન્સ મળી આવે છે. જે આરોગ્ય સંબંધિત ઘણી બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. આમ તો રતનજોત ના છોડની બધી જ વસ્તુને ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેના મૂળ થી થતા ફાયદા લાજવાબ છે.

આવી સ્થિતિમાં આજના લેખમાં અમે તમને રતનજોતનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને સાંધાનો દુખાવો થઈ રહ્યો છે અને તમે આરામ મેળવી શકતા નથી તો તમારે રતનજોત નો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે આયુર્વેદિક સ્ટોર પરથી રતનજોત નું તેલ લાવવું જોઈએ અને તેની મદદથી અસરગ્રસ્ત વિસ્તાર પર મસાજ કરવી જોઈએ. જેનાથી બંધ નસો ખુલી જાય છે અને તમને સાંધાના દુખાવાથી છુટકારો મળે છે.

જો તમને સતત માથાનો દુખાવો થઈ રહ્યો છે તો તમારે રતનજોત નો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો મળી આવે છે, જે તમારા શરીરમાં લોહીના પરિભ્રમણ યોગ્ય કરે છે. તમારે તેનો ઉપયોગ મસાજ સ્વરૂપે કરવો જોઈએ, જેનાથી માઈગ્રેનની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે ધાધર, ખંજવાળ, ખરજવું વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે રતનજોતનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે રતનજોતની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવી જોઈએ. જો તમે દસ દિવસ સુધી આ ઉપાય સતત કરશો તો તમને અવશ્ય પરિણામ મળશે.

રતનજોતના મૂળ નો ઉપયોગ કરીને તમે હૃદયને પણ સ્વસ્થ બનાવી શકો છો. હકીકતમાં તેના ઉપયોગથી શરીર માં રહેલા હાનીકારક તત્વો બહાર નીકળી જાય છે અને તમને હૃદય રોગનો સામનો કરવો પડતો નથી. તમારે તેનો ઉપયોગ કરવા માટે રતનજોતના મૂળ ને પાણીમાં પલાળી રાખવું જોઈએ અને ત્યારબાદ આ પાણીને ફિલ્ટર કરીને પીવું જોઈએ, જેનાથી તમારું પેટ પણ સાફ થઈ જાય છે.

જો તમે વજન ઓછું કરવા માંગુ છો તો પણ રતનજોત કોઈ દવા કરતા ઓછું નથી. કારણકે રતનજોત નો ઉપયોગ વજન ઘટાડવા માટે કરી શકાય છે. તમારે તેનો ઉપયોગ કરવા માટે રતનજોતના મૂળ નો પાઉડર બનાવી લેવો જોઈએ અને તે પાઉડરને પાણીમાં ઉમેરી દરરોજ સવારે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી આસાનીથી વજન ઓછું થઈ જશે.

જો તમારું બ્લડ પ્રેશર વારંવાર વધી જાય છે તો તમારા સતત ઉપયોગ કરવો જોઈએ તેનાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં આવી જાય છે હકીકતમાં રતનજોતમાં હાઇપો ટેન્શન અસર મળી આવે છે, જે લોહીને પાતળું કરીને હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરે છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment