આ પાવડર ખાઈ લેશો યો જિંદગીભર નહીં થાય સાંધાના દુઃખાવા, કબજિયાત, પેટના રોગો સહિત આટલી બધી સમસ્યાઓ, મળશે 100% પરિણામ.

આ પાવડર ખાઈ લેશો યો જિંદગીભર નહીં થાય સાંધાના દુઃખાવા, કબજિયાત, પેટના રોગો સહિત આટલી બધી સમસ્યાઓ, મળશે 100% પરિણામ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો તમે આજ પહેલા સરગવાનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર હશો. સરગવાની દરેક વસ્તુઓ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ હોય છે, જે તમને ઘણા રોગોથી દૂર રાખવા માટે કામ કરે છે.

જો તમને ગુમડા, સોજો, ખંજવાળ, ભૂખ ન લાગતી હોય, પાચનશક્તિમાં પરેશાની, હૃદયરોગ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે સરગવાનું સેવન કરવું જ જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સરગવાનું સેવન કરવાથી થતા ફાયદા વિષે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ, જો તમે સરગવાનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમને ચોક્કસ ફળ મળશે.

જો તમે આખો દિવસ કામ કર્યા વગર થાક, નબળાઇ, આળસ વગેરે અનુભવો છો તો તમારે ભોજનમાં સરગવાના પાંદડાની છાલ અને તેના મૂળને ભેગા કરીને સૂકવી લેવી જોઈએ. હવે જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેનો પાઉડર બનાવી લેવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે દરરોજ સવારે અને સાંજે એક ગ્લાસ પાણી સાથે તેનું સેવન કરવાથી તમારો મૂડ સુધરે છે અને તમે ઊર્જાસભર રહી શકો છો. આ સાથે સરગવાના પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે, જેના લીધે જો તમે સાંધાના દુખાવા,

હાથ પગ ના દુખાવા વગેરેનો સામનો કરી રહ્યા છો અથવા હાડકાં નબળા બની ગયા છે તો તમારે સરગવાનું સેવન કરવું જોઈએ. આ સાથે જો તમે સરગવા નો રસ કાઢીને તેને ગોળ સાથે મિક્સ કરીને ખાવાથી માથાના દુખાવાથી રાહત મળે છે.

આ સાથે જો તમે આંખો પર ચશ્મા પહેરીને કંટાળી ગયા છો તો તમારે સરગવાના પાંદડાનો રસ કાઢીને આંખો પર લગાવી દેવો જોઈએ. જો તમને પેટમાં દુખાવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે,

તો તમારે સરગવાનું શાક બનાવીને ખાવું જોઈએ. જેનાથી પેટ એકદમ હલકું રહે છે અને તેમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, આ સાથે શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરી રહેલા લોકો પણ સરગવાની છાલનો ઉકાળો પી શકે છે.

સરગવાની અંદર એવા પોષક તત્વો મળી આવે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. તેનાથી તમે હૃદયરોગની તકલીફ રાહત મેળવી શકો છો. જો તમે સરગવાની શીંગોનો સૂપ બનાવીને પીવો છો તો યકૃત અને હૃદય સંબંધી લાભ થાય છે.

જો તમને કિડનીમાં પથરીની સમસ્યા થઈ રહી છે તો તમારે સરગવાના મૂળનો ઉકાળો બનાવીને પીવો જોઇએ. સામાન્ય રીતે જ્યારે શરીરમાં લોહીની કમી થાય છે અથવા લોહીમાં અશુધ્ધિઓ જમા થઈ જાય છે ત્યારે ખીલ, ડાઘ વગેરે ની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ સાથે તમે નબળાઈ પણ અનુભવો છો. જોકે સરગવાનાં પાનને પીસીને તમે સૂપ બનાવીને પીવો છે તો તમારું લોહી સાફ થાય છે. આ સાથે તેનો લેપ ચહેરા પર લગાવવાથી ખીલ ડાઘ દૂર કરી શકો છો.

આપણા શરીરના મહત્વપૂર્ણ અંગ વિશે વાત કરવામાં આવે તો તેમાં કિડની ટોચ પર સ્થાન ધરાવે છે. જે આપણા શરીરમાં ફિલ્ટર તરીકે કાર્ય કરે છે. જો તે યોગ્ય રીતે કાર્ય કરે છે તો આપણા શરીરને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં તમારે સરગવાનું સેવન કરવું જોઇએ.

Leave a Comment