પેટના રોગો, ડાયાબિટીસ, એનિમિયા, ગઠીયા સહિત ઘણી બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુ, યોગ્ય ઉપયોગ કરશો તો લાખોનો ખર્ચો બચી જશે.

પેટના રોગો, ડાયાબિટીસ, એનિમિયા, ગઠીયા સહિત ઘણી બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુ, યોગ્ય ઉપયોગ કરશો તો લાખોનો ખર્ચો બચી જશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગિલોય એક પ્રકારની ઔષધિ છે, જે મોટે ભાગે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે. ગિલોયનો ઉપયોગ આયુર્વેદમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે, તેની અંદર એવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જેનાથી તમે ઘણા ગંભીર રોગો દૂર કરી શકો છો.

આ જ કારણ છે કે આયુર્વેદમાં તેને ટોચ પર રાખવામાં આવ્યું છે. જો તમે પણ આજ સુધી ગિલોય વિશે અજાણ છો તો આજના આ લેખમાં અમે તમને તેનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગિલોય પાચનશક્તિને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. તે આંતરડા સંબંધિત રોગોનો પણ ઇલાજ માનવામાં આવે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તેને રોકવા માટે તમે ગિલોય અને આમળાનો પાવડર દરરોજ સેવન ખાઈ શકો છો,

જેનાથી પાચનશક્તિમાં વધારો થાય છે. જો તમે અપચોની સમસ્યા થઈ હોય તો પણ તમે ગિલોય નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ગિલોય ના રસ ને દહીં અથવા છાશ સાથે મિક્ષ કરીને પીવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગિલોયનો ઉપયોગ કરીને તમે ડાયાબીટિસની સમસ્યાથી પણ રાહત મેળવી શકો છો. એક રિપોર્ટ અનુસાર ગિલોયમાં હાઇપોગ્લોકેમિક એજન્ટ મળી આવે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોને મદદ કરે છે. તેનાથી ઇન્સ્યુલિન લેવલમાં વધારો થાય છે અને ગ્લુકોઝ લેવલ માં ઘટાડો થાય છે, જે ડાયાબિટીસને સંતુલિત કરવા માટે કામ કરે છે.

ગિલોયમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ગઠીયા સંબંધિત ગુણ મળી આવે છે, જે ગઠિયાના રોગમાં સહાયક છે. જો તમે ગિલોયના પાવડરને ગરમ દૂધ અને આદુ સાથે મિક્સ કરીને ખાવો છો તો તેનાથી ગઠિયાના રોગમાં લાભ થાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ગિલોયનો ઉપયોગ કરીને તમે શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે ગભરાહટ, ખાંસી અને છાતીમાં જામેલા કફથી કોઈ વ્યક્તિ પરેશાન છે તો તેનાથી રાહત મળી શકે છે. હકીકતમાં ગિલોયમાં દમ અને અસ્થમા દૂર કરવાના ગુણો હોય છે, જે તમને ઘણા અંશ સુધી રાહત આપી શકે છે.

સામાન્ય રીતે શરીરમાં લોહીની કમી થાય તો તેનાથી નબળાઈ અને આળસનો સામનો કરવો પડે છે. જેને એનિમિયાની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે અને આ સમસ્યાઓથી મોટાભાગે મહિલાઓ પીડાતી હોય છે.

જો તમે આ સમસ્યાઓથી રાહત મેળવવા માંગો છો તો તમારે ઘી અને મધ સાથે ગિલોયનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી લોહીની કમી દૂર થાય છે. કોરોના મહામારીમાં દરેક વ્યક્તિ ભયભીત થઈ ગયો છે, દેશભરમાં ગિલોયમાં વેચાણમાં વધારો થયો છે.

તેની પાછળનું કારણ એ છે કે ગિલોયમાં મળી આવતા ઔષધીય ગુણો વાયરલ સંક્રમણ થી રાહત આપીને રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરવા માટે કામ કરે છે. જેનાથી કોરોના ઘણા અંશ સુધી આપણાથી થી દૂર રહી શકે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment