હૃદય રોગ, પથરી, હાઈ બ્લડ પ્રેશર જેવી 30થી વધારે સમસ્યાઓ દૂર કરવા માટે દરરોજ સવારે પીવો ખાસ વસ્તુનું પાણી, મળશે કાયમી ઈલાજ.
મેથીના દાણાનો વર્ષોથી ભારતીય ઘરોમાં રસોઈમાં ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે, પરંતુ તમારે જાણવું જોઈએ કે મેથીના દાણા બીજા ઘણા ફાયદા પણ આપી શકે છે. હકીકતમાં મેથીના દાણા માં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.
મેથીના દાણા માં એન્ટી પોષક તત્વ મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. આ સિવાય મેથીના દાણા ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જો તમે મેથીના દાણાને સબ્જી બનાવીને અથવા સીધા સેવન કરી શકતા નથી તો,
તમે તેનું પાણી બનાવીને સેવન કરી શકો છો. હકીકતમાં દરરોજ સવારે ખાલી પેટ મેથીના દાણાનું પાણી પીવાથી તમને ઘણા રોગોથી રાહત મળે છે. મેથીનું પાણી બનાવવા માટે સૌથી પહેલાં મેથીના દાણાને એક વાસણમાં લો, હવે તેને ગરમ કરવા માટે મૂકી દો.
ત્યારબાદ મેથીના દાણાને બ્લેન્ડર ની મદદથી સારી રીતે પાવડર સ્વરૂપ બનાવી લો. ત્યારબાદ એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી મેથીના દાણાનો પાવડર ઉમેરી તેને બરાબર હલાવી લો. હવે દરરોજ સવારે આ ડ્રીંકનું ખાલી પેટે સેવન કરો.
મેથીના દાણાનું પાણી પીવાથી તમારું પેટ વધારે સમય સુધી ભરેલું રહે છે. મેથીમા ફાઇબર મળી આવે છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રહે છે. જે વજન ઓછું કરવા માટે પણ કામ કરે છે.
મેથીના પાણીનું સેવન કરવાથી શરીરમાં હાજર ટોક્સિન બહાર નિકળી જાય છે, જેનાથી તમારી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે જો તમે કબજીયાત,, એસિડિટી, ગેસ, અપચો થી પણ રાહત મળે છે. આ સાથે તે બ્લડશુગરને પણ કાબૂમાં રાખે છે.
જો તમને પથરીની સમસ્યા છે અને વારંવાર દુખાવો થાય છે તો તમારે મેથીના પાણીનું સેવન કરવું જોઈએ. જેનાથી પથરી નાના-નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
મેથીનું પાણી ત્વચા માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. મેથી પાચનતંત્ર પર કામ કરે છે અને શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે. જે ખીલ, ડાઘ અને ત્વચા સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે ડાર્ક સર્કલ અને કરચલીઓથી પણ રાહત આપે છે.
મેથીના પાણીમાં પાકૃતિક ફાઇબર હોય છે, જે હૃદય રોગ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જો તમને વારંવાર હાર્ટ એટેક આવતો હોય તો મેથીના પાણીનું સેવન કરવું જ જોઈએ.
મેથીનું પાણી ભલે સ્વાદમાં કડવું હોય પરંતુ જો તમે દરરોજ સેવન કરવાનું શરૂ કરી દેશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે ઘણા રોગોથી છુટકારો મેળવી શકશો.
નોંધ જો તમે ગર્ભવતી મહિલા છો અને મેથીના પાણીનું સેવન કરવાનું વિચારી રહ્યા છો તો તમારે એક વાર ડોકટર સાથે જરૂર વાતચીત કરી લેવી જોઇએ. કારણ કે પાછળ જતા તે કોઈ બીજી ગંભીર બીમારીઓનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.