ઘરે બનાવેલા આ લાડુ નું સેવન કરી લેશો તો ચપટી વગાડતા પેટ અને આંતરડાનો બધો જ કચરો નીકળી જશે બહાર, જાણો આ દેશી ઉપાય વિશે.

ઘરે બનાવેલા આ લાડુ નું સેવન કરી લેશો તો ચપટી વગાડતા પેટ અને આંતરડાનો બધો જ કચરો નીકળી જશે બહાર, જાણો આ દેશી ઉપાય વિશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજના આધુનિક સમયમાં બહારના ભોજન અને અનિયમિત જીવનશૈલીને લીધે લોકો વિવિધ પ્રકારની બીમારીનો સામનો કરી રહ્યા છે. જેમાથી કેટલાક રોગો તો એવા હોય છે કે જેનું કાયમી ધોરણે નિરાકરણ મેળવી શકાતું નથી. આવા જ રોગો પૈકી એક પેટના રોગો છે.

હા, પેટના રોગોમાં દવાઓનો ઉપયોગ કરવાથી તમને છુટકારો મળી જાય છે પરંતુ અમુક દિવસ પછી તે ફરી ઉપડે છે. આવામાં તમારે વધારે દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે પાછળ જતા આ દવાઓ તમારા માટે નુકશાનનું કારણ બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેથી તમારી શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ઉપાય કરવા જોઈએ, કારણ કે ઘરેલુ ઉપાય કરવાથી તમને કોઈપણ જાતની આડઅસર થતી નથી અને રોગોનું કાયમી ધોરણે નિરાકરણ કરી શકાય છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ, જે પેટના રોગો જેમ કે ગેસ, કબજિયાત, એસિડિટી, અપચો થી છુટકારો આપવા માટે કારગર માનવામાં આવે છે. તો મિત્રો ચાલો આપણે જાણીશુ કે આ ઉપાય કયો છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ માટે તમારે અડધો ગ્રામ અજમાનો પાવડર લઈને તેમાં સરખા પ્રમાણમાં ગોળ મિક્સ કરીને તેની ગોળી બનાવી લેવી જોઈએ. હવે દિવસમાં ત્રણ વખત આ ગોળીનું પાણી સાથે સેવન કરવું જોઈએ.

આવું કરવાથી તેમાં રહેલા એન્ટી તત્વો તમારા પેટ અને આંતરડામાં જામી ગયેલા કચરાને બહાર કાઢે છે અને પેટમાં રહેલા બેકટેરિયાને પણ દૂર કરે છે. આ ઉપાય એકદમ કારગર છે. જો તમે ઉપરોક્ત ઉપાય કોઈ કારણસર કરી શકતા નથી તો તમે અન્ય બીજા ઉપાય પણ કરી શકો છો, જે નીચે પ્રમાણે છે.

તમે આજ પહેલા વરિયાળી નો ઉપયોગ મોઢાના ફ્રેશનર તરીકે કર્યો હશે પરંતુ તમને જણાવી દઈએ કે વરિયાળી કબજિયાતની સમસ્યાથી છુટકારો આપવા માટે પણ કારગર માનવામાં આવે છે. આ માટે વરિયાળી અને સાકરને સરખા પ્રમાણમાં લઇને તેનો પાઉડર બનાવી લેવો જોઈએ,

હવે રાતે સૂતી વખતે હુંફાળા પાણી સાથે આ પાવડરનું 5 ગ્રામ સેવન કરવાથી તમારા પેટના રોગો કાયમી ધોરણે દૂર થઈ જશે. તમે કાળા મરીનો ઉપયોગ કરીને પણ પેટના રોગો દૂર કરી શકો છો આ માટે તમારે કાળા મરી અને સિંધાલૂણ મીઠું મિક્સ કરીને પાઉડર બનાવી લેવો જોઈએ.

હવે તેને ટામેટા ઉપર ભભરાવીને સેવન કરવાથી પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા બહાર નીકળી જાય છે. આ સિવાય તમે લીમડાના પાનનો જૂસ બનાવીને પણ પી શકો છો, કારણ કે તેનાથી પણ આંતરડાં જામી ગયેલું મળ બહાર આવી જાય છે.

તમે આજ પહેલાં લસણનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કર્યો હશે પરંતુ તમને જણાવી દઈએ કે લસણ પણ આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવ્યું છે, જે પેટની સમસ્યા દૂર કરવા માટે કારગર સાબિત થઈ શકે છે. આ માટે તમારે ભોજનમાં લસણની ચટણી નો ઉપયોગ કરવો જોઈએ,

કારણ કે તેમાં મળ્યા એન્ટી તત્વો પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા દૂર કરે છે. આ સિવાય તમે તુલસીના રસનું પણ સેવન કરી શકો છો. હકીકતમાં તેના સેવનથી આંતરડા સાફ થઈ જાય છે અને ગેસ, કબજીયાતથી પણ છુટકારો મળે છે.

જો તમે કેરી ખાઈ ને ગોટલી ફેંકી દેવાની ભૂલ કરો છો તો તમારે તે ન કરવી જોઈએ. કારણ કે કાચી કેરીની ગોટલી નો પાવડર બનાવીને તેમાં દહીં મિક્ષ કરીને સવાર સાંજ પાણી સાથે લેવાથી પણ આંતરડા સાફ થઈ જાય છે. આ સાથે તમારે ભોજન કર્યા પછી છાશ પીવાની આદત બનાવવી જોઈએ, તેનાથી પાચન શક્તિ વધે છે અને પેટ હંમેશા સાફ રહે છે.

આ સિવાય જો તમારે કોઈ વાત ધ્યાનમાં રાખવાની હોય તો તે એ છે કે તમારે ભોજન કર્યા પછી કે ભોજન કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી પાણીનું સેવન ન કરવું જોઇએ અને જો વધારે જરૂરિયાત હોય તો તમે એક કપ પાણી પી શકો છો. તમારે હંમેશા ભોજન કર્યાના અડધો કલાક પછી પાણીનું સેવન કરવું જોઈએ, જેનાથી ઘણા રોગોથી છુટકારો મળી જશે.

Leave a Comment