આયુર્વેદ ઘરેલું ઉપચાર

ડાયાબિટીસ, બ્લડપ્રેશર, પથરી, પેટના રોગો સહિત 70થી વધારે બીમારીઓ દૂર કરે છે આ વૃક્ષના પત્તા, મળે છે 100% પરિણામ.

ડાયાબિટીસ, બ્લડપ્રેશર, પથરી, પેટના રોગો સહિત 70થી વધારે બીમારીઓ દૂર કરે છે આ વૃક્ષના પત્તા, મળે છે 100% પરિણામ.

દોસ્તો ઉનાળાની ઋતુ આવતાની સાથે જ લોકોના મોંઢા પર જો કોઈ સ્વાદ બેસી જાય છે તો તે કેરીનો છે. કેરી આપણા ભારતીય દેશોમાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે, જે દરેક લોકોની પહેલી પસંદ છે.

કેરી નો રસ ઉનાળા દરમિયાન ખૂબ વધારે પ્રામનમાં ખાવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે કેરીની સાથે સાથે આંબા ના પત્તા પણ તમારા માટે ગુણકારી છે. જે તમારી ઘણી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ દૂર કરી શકે છે.

તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ ખૂબ જ લાભદાયી છે. આંબાના પત્તા તમારા માટે ઔષધીની જેમ કામ કરે છે અને આયુર્વેદમાં તેનું કંઈક અલગ જ મહત્વ છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેરીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ.

જો તમે ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તેનાથી રાહત મળી રહી નથી તો તમારે આંબાના પત્તા નો પાવડર બનાવીને તેને દરરોજ પાણી સાથે ચપટી પર લેવો જોઈએ. જેનાથી બ્લડ શુગર કાબૂમાં રહે છે અને ઇન્સ્યુલીન લેવલમાં વધારો થાય છે. જે તમારી ડાયાબિટીસની સમસ્યા દૂર કરે છે.

જો તમારું બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે બ્લડ પ્રેશર વધવાને લીધે તમે ઘણી સમસ્યાઓનો સામનો કરી શકો છો. તેમાંથી એક હૃદયરોગ પણ છે. આવામાં તમારે આંબાના પત્તાને પાણીમાં મેળવીને ચા બનાવી લેવી જોઈએ. ત્યારબાદ તેનું સેવન કરવાથી તમને બ્લડ પ્રેશરથી રાહત મળી જશે.

આંબાના પાન શ્વાસ સંબંધિત પરેશાનીઓ પણ દૂર કરી શકે છે. જે શરદી, ઉધરસ, અસ્થમા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો તેમના માટે આંબાના પત્તા ખૂબ જ ઉપયોગી છે. જો તમે આંબાના પત્તા નો ઉકાળો બનાવીને મધ મિક્સ કરીને સેવન કરો છો તો તેનાથી તમને રાહત મળી શકે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આંબાના પતા પથરી અને પિત્તાશયની સમસ્યા પણ દૂર કરી શકે છે. આ માટે આંબાના પત્તાનું ચૂર્ણ બનાવીને રાતે એક ગ્લાસ પાણીમાં પલાળીને મુકી દેવું જોઈએ. હવે સવારે ઊઠીને તેનું સેવન કરવાથી પથરીના ના કટકા થઈ જાય છે અને તે પેશાબ વાટે બહાર નીકળી શકે છે.

જો તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે આંબાના પાંદડાને પાણીમાં પલાળીને તેને ઢાંકીને મૂકી દેવા જોઈએ.

હવે સવારે ઊઠીને પાણીને ફિલ્ટર કરીને તેનું સેવન કરવું જોઈએ. જેનાથી પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા દૂર થઈ જાય છે અને તમે પેટના રોગોથી રાહત મળી શકે છે.

આંબાના પત્તામાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે વાળને થતાં નુકસાનથી બચાવે છે. અંબાના પત્તા વાળના વિકાસમાં પણ મદદ કરે છે અને વાળ ખરવાની સમસ્યાથી રાહત આપે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *