કોઈપણ જાતની દવા વગર ફક્ત દસ મિનિટમાં એસિડિટી માંથી મળી જશે છુટકારો, માનવામાં આવે છે કાયમી ઉપચાર.

કોઈપણ જાતની દવા વગર ફક્ત દસ મિનિટમાં એસિડિટી માંથી મળી જશે છુટકારો, માનવામાં આવે છે કાયમી ઉપચાર.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો જ્યારે તમે ભોજનમાં વધારે પ્રમાણમાં મસાલા અને તીખાશ યુક્ત ભોજનનું સેવન કરી લો છો તો તેનાથી શરીરમાં એસીડીટીનો જન્મ થાય છે. હકીકતમાં આ બધી વસ્તુઓ ખાવાથી શરીરમાં પિત્ત પેદા થાય છે,

જે ખોરાક સાથે મિક્સ થઈ જાય છે અને એક પ્રકારના ગેસનું નિર્માણ કરે છે, જે શરીરની બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે અને તેનાથી તમને છાતી, પીઠ અને ગળામાં બળતરા ની સમસ્યા થાય છે. આ સાથે ઘણીવાર ખાટા ઓડકાર પણ આવતા હોય છે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સૂકી દ્રાક્ષ પણ એસીડીટી માટે ખૂબ જ રામબાણ માનવામાં આવે છે. આ માટે થોડીક સૂકી દ્રાક્ષ લો અને તેને દૂધમાં ઉમેરીને ગરમ કરવા માટે મૂકી દો. ત્યારબાદ જ્યારે દૂધ નવશેકું થાય ત્યારે તેનું સેવન કરવાથી તમને એસીડીટીની સમસ્યા દુર થાય છે.

ત્રિફળા ચૂર્ણ પણ એસીડીટી માટે ખૂબ જ રામબાણ માનવામાં આવે છે, તેનો ઉપયોગ કરવા માટે તમારે ત્રિફળા ચૂર્ણને પાણી સાથે અથવા દૂધ સાથે મિક્સ કરીને સેવન કરવાથી એસીડીટીની સમસ્યાથી રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લીંબુ પાણી પણ એસીડીટીની સમસ્યા દુર કરવા માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે. આ માટે તમારે લીંબુ પાણીમાં થોડી સાકર ઉમેરીને પી શકો છો, જેનાથી તમને એસિડિટીથી સમસ્યાથી રાહત મળશે અને ખાટા ઓડકારથી પણ છુટકારો મળી શકશે.

લીમડાની છાલ પણ એસિડિટીનો દુશ્મન માનવામાં આવે છે. તેના સેવનથી એસિડિટી ઝડપથી દૂર થઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે લીમડાની છાલ કાઢીને તડકામાં સૂકવી લેવી જોઈએ. હવે જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને નાના ટુકડા કરીને ગ્રાઈન્ડ કરી પાઉડર બનાવી લેવો જોઈએ. હવે તેને પાણીમાં મિક્સ કરીને સેવન કરવાથી એસીડીટીની સમસ્યાથી છુટકારો મળશે.

તમે લવિંગનો ઉપયોગ કરીને પણ એસિડિટી સાથે સમાધાન કરી શકો છો. હકીકતમાં લવિંગમાં બળતરા વિરોધી ગુણધર્મો મળી આવે છે, તે બળતરાને શાંત કરવા માટે કામ કરે છે. તમારી લવિંગનો ઉપયોગ કરવા માટે લવિંગનો પાવડર બનાવીને તેને પાણી સાથે સેવન કરી લેવું જોઈએ.

તેનાથી એસીડીટી દૂર થાય છે સાથે સાથે પેટના દુખાવાથી પણ રાહત મળે છે. કોથમીર પણ એસીડીટીની સમસ્યા દુર કરી શકે છે. આ માટે કોથમીર ને સૌથી પહેલા પીસી લેવા જોઈએ, હવે જ્યારે તેનો રસ નીકળે ત્યારે તેમાં થોડું પાણી ઉમેરીને ખાંડ સાથે સેવન કરવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે.

આ સાથે જો તમે પેટમાં દુખાવો થઈ રહ્યો તો પણ આ ઉપાય રામબાણ છે. તમે ભોજન કર્યા પછી છાશનો ઉપયોગ કર્યો હશે. જોકે તમારે જાણવું જોઈએ કે એસીડીટીની સમસ્યા દુર કરવા માટે પણ છાશ રામબાણ માનવામાં આવે છે.

આ માટે તમારે ભોજન પછી છાશમી સેવન કરવું જોઈએ. હકીકતમાં તેમાં લેક્ટિક એસિડ મળી આવે છે, પેટમાં ઠંડક પ્રસરાવી દે છે અને એસીડીટીની સમસ્યા દુર થાય છે.

Leave a Comment