કરી લો આ નાનકડો ઉપાય, 24 કલાકમાં દૂર થઈ જશે ગમે તેવી શરદી ઉધરસની સમસ્યા, 100% મળશે પરિણામ.

કરી લો આ નાનકડો ઉપાય, 24 કલાકમાં દૂર થઈ જશે ગમે તેવી શરદી ઉધરસની સમસ્યા, 100% મળશે પરિણામ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામાન્ય રીતે હવામાનમાં થોડુંક પરિવર્તન આવતા ની સાથે જ લોકો શરદી, ઉધરસની સમસ્યા નો સામનો કરતા હોય છે, આ એક પ્રકારની વાયરલ બીમારીઓ છે, જે કોઈપણ વ્યક્તિને ઘેરી લેતી હોય છે. તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ અઘરો છે,

કારણ કે આ બીમારીઓ એલર્જીનું સ્વરૂપ ધારણ કરીને વ્યક્તિને હેરાન કરે છે. જો તમે પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવવા જોઈએ. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઝડપી બીમારીઓથી છુટકારો મેળવી શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને તાવની સમસ્યા રહે છે તો તમારે એક ગ્લાસ પાણીમાં ચપટી જીરું નાખીને સવારે ખાલી પેટે સેવન કરી લેવું જોઈએ તેનાથી તમને રાહત મળે છે. આ સાથે જો તમને ન્યુમોનિયાનો તાવ આવી રહ્યો છે તો, તમારે ફુદીનાનો રસ કાઢીને દર બે કલાકે દિવસ દરમિયાન સેવન કરવું જોઈએ.

જેનાથી તમને અવશ્ય રાહત મળે છે. આ સાથે જો તમે મેલેરીયાનો સામનો કરી રહ્યા છો તો તમારે તુલસી, કાળા મરી અને ગોળ ત્રણેયને મિક્સ કરીને પાણીમાં ઉમેરી લેવા જોઈએ. હવે તેનો ઉકાળો બનાવી તેમાં લીંબુનો રસ ઉમેરી સેવન કરવાથી ફરક પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લસણ શરદી ઉધરસ થઈ તાવની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે આ માટે તમારે લસણની કળીઓ કાઢીને તેને ઘીમાં અથવા તલના તેલમાં ઉમેરીને શેકી લેવી જોઈએ હવે તેનું સેવન કરવાથી તમને જલ્દી ફરક જોવા મળે છે.

આ સાથે જો તમે રાતે લસણની કળીઓને પાણીમાં પલાળી રાખો છો અને દરરોજ સવારે ઊઠીને તેનું સેવન કરો છો તો પણ શરદી-તાવથી રાહત મળે છે. આ સિવાય આદુ, તુલસીનો રસ અને લીંબુ ત્રણેયને મિક્સ કરીને ઉપરથી મધ ઉમેરી દેવામાં આવે અને તેને ચાટી લેવાથી શરદી ઉધરસ થી રાહત મળે છે.

જો તમે તુલસીનો રસ અને આદુનો રસ સરખા પ્રમાણમાં લઈ અને પી લો છો તો તમને મેલેરિયાનો તાવ મટી જાય છે. આ સાથે પાંચ ગામ તજ, પાંચ ગ્રામ સૂંઠ અને બે ગ્રામ લવિંગ નો પાવડર બનાવી તેને એક કપ ગરમ પાણીમાં ઉમેરી સેવન કરીને મધ ઉમેરી સેવન કરી લેવામાં આવે તો વાયરલ તાવથી છુટકારો મળે છે.

જો તમે તુલસી ના પત્તા, અજમો અને સૂંઠના પાવડર ને સરખા પ્રમાણમાં લઈ મધ સાથે સેવન કરી એક ચમચી ખાઈ લેવામાં આવે તો પણ તમને ફ્લુના તાવથી રાહત મળે છે. જો તમને વાયરલ બીમારીઓ, મચ્છરજન્ય રોગો, સીઝન બદલાવાથી વારંવાર નાકમાંથી પાણી પડવાની સમસ્યા થતી હોય તો પણ તમે તુલસી નું પાણી પી શકો છો.

શરદી, ઉધરસ, તાવ ની સમસ્યામાં અજમો રામબાણ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે રાતે સૂતા પહેલા અજમાને પાણીમાં ઉમેરી પલાળીને મુકી દેવો જોઈએ.

હવે સવારે ઉઠો ત્યારે તેને ફિલ્ટર કરીને તે પાણીનું સેવન કરવામાં આવે તો મેલેરિયાના તાવમાં રાહત મળે છે. આ સિવાય જો તમે અજમાને શેકીને તેનો પાવડર બનાવી લો છો અને તેની ફાકી કરો છો તો પણ તમને તાવની સમસ્યાથી રાહત મળે છે.

Leave a Comment