આ 7 વાતોનું ધ્યાન રાખશો તો પણ આવશે પૂરતી ઊંઘ.

મિત્રો આજના આ લેખમાં અમે તમને સારી ઊંઘ માટે ના 7 આસાન ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો અનિદ્રાની સમસ્યા ને તમે દિનચર્યા માં બદલાવ કરીને અને નાના નાના આસાન ઉપાયો કરીને તેમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તેના વિશે આજના આ લેખમાં વાત કરવા જઈ રહ્યા છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો હાલના સમયમાં અનિદ્રાની સમસ્યા એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. મિત્રો હાલના સમયમાં ઘણા લોકો રાત્રે સુવા જાય છે ત્યારે બેડ ઉપર કરવટ બદલતા રહે છે. મિત્રો આ પ્રકારની સમસ્યા તમારા મગજ પર અસર કરી શકે છે આ પ્રકારની સમસ્યાથી મગજની કોશિકાઓ નષ્ટ થવાની શક્યતા વધુ રહે છે.

મિત્રો અનિદ્રાની સમસ્યા ના કારણે વ્યક્તિની યાદદાસ્ત ની શક્તિ કમ થઈ જાય છે. મિત્રો અનિદ્રાની સમસ્યા ને કારણે વ્યક્તિના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન ના સ્તરો નો વધારો થાય છે. મિત્રો સ્ટ્રેસના કારણે વ્યક્તિના શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે. મિત્રો જે લોકોને અનિદ્રાની સમસ્યા રહેતી હોય છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેવા લોકોના શરીર નું વજન ધીમે ધીમે વધતું જાય છે. મિત્રો અનિદ્રાની સમસ્યા ને કારણે આપણા શરીરમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિ માં પણ ઘટાડો જોવા મળી શકે છે. મિત્રો અનિદ્રાની સમસ્યા ને કારણે વ્યક્તિ સ્ફૂર્તિ માં રહી શકતું નથી શરીરમાં ખૂબ જ આલસ પેદા થાય છે.

મિત્રો તમને લાંબા સમયથી અનિદ્રાની બીમારી સતાવી રહી હોય તો તેવા સમયે તમારું બ્લડ પ્રેશર લેવલ કોલેસ્ટ્રોલ લેવલ શરીરમાં વજન વધી જવું આ બધા જ લેવલો ધીમે ધીમે વધતા જાય છે. મિત્રો અનિંદ્રાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારે તમારી દિનચર્યામાં ખૂબ જ મોટા બદલાવ કરવાની જરૂર પડી શકે છે અને,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સાથે સાથે જ કેટલાક નાના મોટા આસાન ઉપાયો કરવાથી અનિંદ્રાની સમસ્યામાંથી બચી શકાય છે. મિત્રો અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ચા-કોફી, ઠંડા પીણાના આ બધી વસ્તુ સુતા સમયે સેવન ન કરવું જોઈએ. મિત્રો શરીરમાં કેફીનની માત્રા વધુ હોવાને કારણે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે.

મિત્રો અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે ઊંઘવાના બે કલાક પહેલા તમારે ભોજન ગ્રહણ કરી લેવું જોઈએ. મિત્રો રાત્રે સૂતા સમયે વધુ પડતું મોબાઇલ અને લેપટોપ નો ઉપયોગ ન કરવો જોઈએ વધુ પડતા મોબાઇલ અને લેપટોપ નો રાત્રે ઉપયોગ કરવાથી અનિંદ્રાની સમસ્યામાં વધારો જોવા મળી શકે છે.

મિત્રો રાત્રે સૂતા સમયે હૂંફાળા પાણીએ સ્નાન કરવાથી અનિંદ્રાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા સમયે પગના તળિયા અને હથેળીમાં શુદ્ધ દેશી ઘી થી હળવા હાથે માલિશ કરવાથી અનિદ્રાની સમસ્યામાં રાહત મળે છે.

મિત્રો અનિદ્રાની સમસ્યામાં રાહત મેળવવા માટે નિલગિરીનું તેલ વડે રાત્રે સૂતા સમયે હળવા હાથે કપાળ માં માલિશ કરવાથી ખૂબ જ રાહત મળે છે. મિત્રો આ પ્રકારના નાના-નાના ઉપાયો અને દૈનિક ક્રિયા માં બદલાવ કરવાથી અનિંદ્રાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment