દોસ્તો આજના આધુનિક સમયમાં નવી નવી બીમારીઓ વ્યક્તિને ઘેરી લેતી હોય છે. આવી જ એક બીમારી પેશાબમાં બળતરા થવાની છે. જેને મેડિકલ ભાષામાં ડીસ્યુરિયા તરીકે ઓળખવા આવે છે. એક રિપોર્ટ અનુસાર આ બિમારીથી પીડિત લોકો મોટાભાગે 18થી 51 વર્ષના છે.
જો તમે પણ આ બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારે કેટલાક ઘરેલું ઉપાય અજમાવવો જોઈએ. જેના દ્વારા તમે આસાનીથી રાહત મેળવી શકશો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થશે નહીં. તો ચાલો આપણે જાણીએ કે આ ઘરેલૂ ઉપાય કયા કયા છે.
દોસ્તો અમે જે વસ્તુ વિશે વાત કરી રહ્યા છે તે ફાલસા નું ફળ છે. જે એક કુદરતી ટોનિક તરીકે કામ કરે છે. આ સાથે તેમાં મળી આવતું વિટામિન સી શરીરને રોગો સામે લડવાની શકિત આપે છે. આ સાથે જો તમે વારંવાર વાયરલ બીમારીનો શિકાર બની જાવ છો તો તેનાથી પણ રાહત મળે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ફાલસા નો ઉપયોગ કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે અને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરે છે. જેના લીધે તમને હૃદય રોગ થતો નથી. આ સિવાય તે પિત્તની બીમારી દૂર કરવા માટે પણ કામ કરે છે. આજ ક્રમમાં તમે પેશાબમાં બળતરા, સોજોની સમસ્યા વગેરેથી રાહત મેળવવા માટે પણ ફાલસા નો ઉપયોગ કરી શકો છો.
સામાન્ય રીતે તમામ પ્રકારના ખાટા ફળોમાં વિટામિન સી મળી આવે છે. જેના સેવનથી તમે પેશાબનો સોજો ઓછી કરીને બળતરા પણ દૂર કરી શકો છો. આજ ક્રમમાં ફાલસા પણ વિટામિન સી થી સમૃદ્ધ ફળ છે, જે પેશાબમાં લાગેલા સંક્રમણ ને દૂર કરવા માટે કામ કરે છે.
આ સિવાય તમે પેશાબના રોગો દૂર કરવા માટે કાકડી નો ઉપયોગ પણ કરી શકો છો. કાકડીમાં ભરપુર માત્રામાં પાણી મળી આવે છે. આ સાથે તેની તાસીર ઠંડી હોય છે. જેના લીધે તેના સેવનથી પેશાબમાં બળતરા થતી નથી અને પેટની ગરમી પણ બહાર આવી જાય છે.
તમને જણાવી દઈએ કે નારિયળ નું પાણી પણ પેટને ઠંડક આપવા માટે પણ કામ કરે છે. આજ ક્રમમાં તમે નારિયેળ પાણીનો ઉપયોગ કરીને પેશાબની બળતરા અથવા સોજો પણ નારિયેળ પાણી દ્વારા દૂર કરી શકાય છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.