આ એક વસ્તુ ખાઈ લેશો તો ક્યારેય નહીં કરવો પડે એસિડિટીનો સામનો, કાયમ માટે દૂર થઈ જશે ગેસ, અપચો, કબજિયાતની સમસ્યા.

દોસ્તો આજના સમયમાં એસિડિટીની સમસ્યાથી સૌથી વધારે લોકો પીડાઈ રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે ત્યારે પેટમાંથી ખાટા ઓડકાર આવવા લાગે છે અને ઘણી વખત તો ચક્કર અને પેટમાં દુઃખાવો પણ થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવામાં જો તમે પણ એસિડિટીનો સામનો કરી રહ્યા છો અને તેનાથી રાહત મળી રહી નથી તો તમારે કેટલાક ઘરઘથ્થુ ઉપાય અજમાવવા જોઈએ. કારણ કે ઘરેલુ ઉપાય તમારી સમસ્યા આડઅસર વિના દૂર કરી શકે છે.

હાલમાં કોરોના કાળમાં લોકો પોતાના ઘરે બેસીને સમય પસાર કરી રહ્યા છે. આ સાથે કસરત અને વર્ક આઉટ પણ ઓછી થઈ ગયું છે. આવી સ્થિતિમાં પેટના રોગો જેમ કે કબજિયાત, એસિડિટી, ખાટા ઓડકાર, ગેસ અને અપચો વગેરેનો સામનો કરી રહ્યા છે. આવામાં જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે સિંધાલૂણ નો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને એસિડિટીની સાથે સાથે સિંધાલૂણ નો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે સિંધાલૂણ નો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે ભોજન કર્યા પછી એક ચમચી સિંધાલૂણ ખાઈ લેવું જોઈએ. તેનાથી તમારો ખોરાક આસાનીથી પચી જશે અને પેટ પણ સારું રહેશે.

જો તમારા શરીરમાં પિત્તની સમસ્યા થઈ ગઈ છે અને પેટમાં બળતરા થઇ રહી છે તો તમારે સિંધાલૂણ નું સેવન કરવું જોઈએ. ઘણી વખત એસિડિટી ના લીધે હાર્ટ બળતરા થવાનો ભય રહે છે તો તમારે ભોજનમાં સિંધાલૂણ શામેલ કરવું જોઈએ. તેનાથી પેટમાં એસિડ ની રચના થશે નહીં અને પેટનો ગેસ પણ ઓછો થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારા શરીરમાં લોહીની સમસ્યા રહે છે અથવા તો તમને થાક નબળાઈ અને આળસનો સામનો કરવો પડે છે તો તમારે ભોજનમાં સિંધાલૂણ શામેલ કરવું જોઈએ. તેનાથી શરીરમાં લોહીની માત્રા ઓછી થઈ શકતી નથી. હવે ચાલો આપણે જાણીએ કે સિંધાલૂણ નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

તમે લીંબુ સાથે સિંધાલૂણ નો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા લીંબુ શરબત બનાવીને તેમાં સિંધાલૂણ મિક્સ કરીને સેવન કરવું જોઈએ. તેનાથી તમને હૃદય રોગ, બળતરા, પેટના રોગો વગેરેથી રાહત મળી શકે છે. તમે ભોજનમાં રાયતા, દહીં, છાશ સાથે પણ સિંધાલૂણ લઈ શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment