તમારા પગમાં વારંવાર દુખાવા રહેતા હોય તો અપનાવો આ ઉપાય, કરવા માત્રથી જિંદગીમાં કોઈ દિવસ નહી થાય દુઃખાવો.

દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈકની કોઈક સ્વાસ્થય સમસ્યાનો શિકાર બનેલો હોય છે. જેનાથી છુટકારો મેળવવા માટે તે ઘણી મહેનત કરે છે પંરતુ તેને યોગ્ય સફળતા મળતી નથી. આવી જ એક સમસ્યા પગનો દુઃખાવો છે, જેનાથી ઘણા લોકો પરેશાન છે. આ એક એવી સમસ્યા છે કે જેનો કોઈ કાયમી ઇલાજ નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સમસ્યાથી પીડિત લોકોમાં મહિલાઓ અને પુરુષો બંને શામેલ છે પંરતુ પુરુષો કરતાં મહિલાઓ માં આ સમસ્યા વધારે જોવા મળે છે. તેની પાછળ ઘણાં અંશ સુધી ઊંચી હિલ્સ વાળી ચપ્પલ પણ જવાબદાર છે.

જે લોકો આખો દિવસ ખડેપગે રહે છે અથવા વધારે પ્રમાણમાં ચાલે છે તેઓને પગના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. જે લોકો રાતે સૂતી વખતે ઊંઘની ગોળીઓ લે છે તેમને પણ દુખાવાની સમસ્યા થઇ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે લોકો ટાઇટ પેન્ટ, ટાઇટ ચપ્પલ, બુટ અથવા તો માથાના દુખાવાની ગોળીઓ લે છે તો તેમને રાતે પગમાં દુખાવાનો સામનો કરવો પડે છે. જોકે આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા તમે ઘરબેઠા આ સમસ્યાથી રાહત મેળવી શકશો.

તમારે પગના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે મેથી, દિવેલ અને ખાંડની જરૂર પડશે. તેનો ઉપયોગ કરવા તમારે સૌથી પહેલા 100 ગ્રામ મેથી લઈને તેનો પાવડર બનાવી લેવો જોઈએ. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીને એકરસ કરી લેવું જોઈએ. જેના પછી તમે તેમાં દિવેલ ઉમેરીને તેને પેસ્ટ સ્વરૂપ બનાવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે આ પેસ્ટને દોઢ કલાક માટે મૂકી રાખો અને ત્યારબાદ તેને ગેસ પર મૂકીને ગરમ કરવા માટે મૂકી દો. હવે જ્યારે આ પેસ્ટ બ્રાઉન થઇ જાય ત્યારે તેને નીચે ઉતારીને તેમાં હળદર, અજમો પાવડર અને આદુ પાવડર ઉમેરી લો. જોકે યાદ રાખો કે ઉપરોક્ત મિશ્રણને ગરમ કરવાનું રહેશે.

હવે આ મિશ્રણને એક પાત્રમાં ભરીને મૂકી દો. તમારે આ મિશ્રણનો દરરોજ ગરમ પાણી સાથે સેવન કરવાનું રહેશે, જેનાથી તમને પગના દુખાવા થશે નહીં.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment