ખાલી આ વાતનું ધ્યાન રાખશો તો પણ ગમે તેટલું ખાશો નાહીવધે તમારું વજન, ચરબી પણ ઓગળી જશે.

દોસ્તો આજ પહેલા તમે ઘણી જગ્યાએથી સાંભળ્યું હશે કે વજન ઓછું કરવા માટે ભોજનમાં થોડોક સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે પણ જો તમને કોઈ કહે કે તમે ગમે તેટલું ખાશો તો પણ વજન ઓછું કરી શકો છો તો તમને અવશ્ય નવાઈ લાગશે પરંતુ આ એકદમ સાચું છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો અમલ કરીને પેટ ભરીને ખાવા છતાં તમે અઠવાડીયામાં ચરબીના થર ઓછાં કરી શકશો. આ સાથે અમુક લોકો તો આ ઉપાય અપનાવીને દિવસના 5થી 6 કિલો વજન ઓછું કરી શકશે.

જ્યારે તમે આ ઉપાય કરો છો તો તેનાથી શરીરમાં ઉર્જાનું પ્રમાણ જળવાય રહેશે અને તમે આખો દિવસ કામ કર્યા પછી પણ થાક અનુભવશો નહી. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો તમારે દિવસ દરમિયાન 10થી12 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. જો તમે દિવસ દરમિયાન પાણીનું બહુ ઓછું સેવન કરશો તો તેનાથી તમારા શરીરમાં કામ કરવાની તાકાત રહેશે નહિ અને તમે ડીહાઈડ્રેશનનો શિકાર બની જશો. આ સાથે દિવસ દરમિયાન 10થી 12 ગ્લાસ પાણી પીવાથી કામ કરવાની શકિત વધશે અને તમે ચરબીનો શિકાર બનશો નહીં.

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમને તાજા ફળોનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે અને શરીરમાં ચરબી એકઠી થશે નહીં. જે વજન ઓછું કરવા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જણાવી દઈએ કે તમે દિવસ દરમિયાન કોઈપણ ફળનું સેવન કરી શકો છો. જોકે યાદ રાખો કે કેળાથી તમારે અંતર બનાવી રાખવું જોઈએ. કારણ કે કેળાના સેવનથી શરીરમાં ચરબી બનવા લાગે છે, જે વજન વધારા માટે કામ કરે છે. તેથી કેળા સિવાય તમે કોઈપણ ફળફળાદી નું સેવન કરી શકો છો.

તમે સલાડ સ્વરૂપે પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે ચોક્કસ શાકભાજીનો રસ બનાવીને પણ પી શકો છો. જે શરીરમાંથી હાનિકારક પદાર્થ બહાર કાઢવા માટે કામ કરે છે. જેનાથી ચરબી એકઠી થતી નથી. આ સિવાય તમારે બહારના તળેલા ભોજનનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે તે વજન વધારા સિવાય ઘણી બીમારીઓને આમંત્રણ આપવા માટે કામ કરે છે.

હવે તમારે ત્રીજા દિવસે ફળ તથા શાકભાજી બંનેનું સેવન કરવું જોઈએ. કારણ કે આ બંને વજન ઓછું કરવા માટે કામ કરે છે. આ સાથે તમારે ચોથા દિવસે ઘરનું દૂધ પીવું જોઈએ. જોકે યાદ રાખો કે આ દૂધમાં મલાઈ હોવી જોઈએ નહીં. તમે લીંબુ શરબત પણ પી શકો છો.

તમારે પાંચમા દિવસ શક્ય હોય ત્યાં સુધી બાફેલા શાકભાજી ખાવા જોઈએ. તમે ભોજનમાં લીંબુ નો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે ટામેટા પણ ખાઈ શકો છો. જે શરીરની પાચન ક્રિયાને મજબૂત કરવા માટે કામ કરે છે.

હવે છઠ્ઠા દિવસે તમારે શાકભાજી અને ભાતનો ઉપયોગ કરવો પડશે. આમાં તમારે લીંબુનો રસ ઉમેરવો પડશે. હવે સાતમા દિવસે તમે ચોખા, શાકભાજી અને ફળ ત્રણેયને ભોજનમાં શામેલ કરવા જોઈએ.

જોકે યાદ રાખો કે તમારે દરરોજ લીંબુનો ઉપયોગ કરવાનો છોડવો જોઈએ નહીં. જો તમે સાત દિવસ સુધી આ દિનચર્યાનું પાલન કરશો તો તમને અવશ્ય ફરક દેખાવ મળશે અને તમારી વજન ઓછું કરવાની ઈચ્છા પણ પૂર્ણ થશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment