પગની એડીથી લઈને માથાની ચોટી સુધી શરીરના બધા જ રોગોનો ઉપચાર છે આ પાંદડા, ફાયદા જાણીને તમે પણ ઉપયોગ કર્યા વગર નહીં રહી શકો.

દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ ભાગદોડભરી જિંદગી જીવી રહ્યો છે. જેના લીધે તેને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ઓફિસમાં આખો દિવસ બેસી રહેવાને લીધે અથવા બહારના ભોજન ખાવાને લીધે વ્યક્તિ જાણે અજાણે અનેક રોગો નો શિકાર બની જાય છે. જોકે વ્યક્તિ જ્યારે પણ બીમાર પડે છે ત્યારે તે સૌથી પહેલા ડોકટર પાસે જવાનું પસંદ કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે તમારે જાણવું જોઈએ કે ડોકટર દ્વારા આપવામાં આવેલ દવાઓ તમને આરામ તો આપી દે છે પંરતુ પાછળથી આ સમસ્યા વધી જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં તમારે ઘરેલુ ઉપાય અપનાવવો જોઈએ. જે તમને વગર ખર્ચે અને કોઈપણ આડઅસર વિના રાહત આપવાનું કામ કરે છે.

જોકે આજે અમે તમને આવા જ એક ઘરેલુ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. આ ઔષધિ બીજું કોઈ નહીં પંરતુ જામફળના પાંદડા છે, તેની અંદર રહેલા પોષક તત્વો કોઈપણ વ્યક્તિને સ્વસ્થ કરવા મટે પૂરતા છે. તો ચાલો આપણે જાણીએ કે તેનાથી કયા લાભ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારી પાચન શક્તિ નબળી પડી ગઈ છે અને અનેક પ્રયાસ કર્યા પછી પણ તમને ભોજન પચી રહ્યું નથી તો તમારે ભોજનમાં જામફળના પાંદડા ઉમેરવા જોઈએ. કારણ કે તેની અંદર રહેલું ફાઈબર પાચન શક્તિ ને યોગ્ય રાખીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે. વળી તેનાથી કોઈ આડઅસર પણ થઇ શકતી નથી. તેનાથી ગેસ, અપચો અને કબજિયાત ની સમસ્યા પણ કાયમ માટે દૂર થાય છે.

જો તમે વાળ સાથે જોડાયેલ સમસ્યાઓ જેવી કે વાળ ખરવા, વાળ નબળા પડી જવા, વાળની ચમક ઓછી થઈ જવી, વાળ સફેદ થઈ જવા વગેરે જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે જામફળના પાનનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તેની અંદર મળી આવતું ફાઈબર વાળને યોગ્ય પોષણ આપવામાં કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે જામફળના પાનને પાણીમાં મિક્સ કરીને તેનો ઉકાળો બનાવી લેવો જોઈએ અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને માથા પર લગાવવાથી આરામ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને હાથ-પગના દુખાવા, સંધિવા અને ગઠીયા વા જેવી સમસ્યાનો શિકાર બની ગયા છો તો તમારે જામફળના પાનનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તેની અંદર રહેલા બળતરા વિરોધી તત્ત્વો તમારા દુખાવાને આરામ આપે છે. તેનો ઉપયોગ કરવા માટે જામફળના પાનની પેસ્ટ બનાવીને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લેપ સ્વરૂપે લગાવી જોઈએ.

જો તમને કોઈ વસ્તુની એલરજી છે તો પણ તમે જામફળના પાનનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને આરામ મળે છે. આ સાથે તમે વજન ઓછું કરવા માટે પણ જામફળના પાનનો ઉપયોગ કરી શકો છો. હવે તમે સમજી ગયા હશો કે જામફળના પાન કોઈપણ વ્યક્તિ માટે દવા કરતા ઓછાં નથી.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment