ઓપરેશન કર્યા વિના શરીરમાંથી ચરબી સહિત અન્ય કોઈપણ ગાંઠ થઈ જશે દૂર, ખાલી અપનાવવો પડશે આ આયુર્વેદિક ઉપાય.

દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો ઘણી વખત શરીર ના કોઈપણ ગાંઠ થઈ જતી હોય છે. આ સાથે ઘણી વખત જન્મથી ગાંઠ નો સામનો કરવો પડતો હોય છે. જ્યારે શરીર પર અચાનક ગાંઠ દેખાઈ જાય છે ત્યારે મનમાં વિવિધ પ્રકારના વિચાર આવે છે, કારણ કે કેન્સર થવાને લીધે પણ ગાંઠ થતી હોય છે. જોકે યાદ રાખો કે ફક્ત 3 થી 4 % ગાંઠ જ કેન્સરની હોય છે. આમ છતાં તમારે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવામાં જો તમારા શરીર પર અનિચ્છનીય ગાંઠ થઈ ગઈ છે અને રાહત મળી રહી નથી તો તમારે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

શરીર પરની વધારાની ગાંઠ દૂર કરવા માટે તમારે ચૂનાનો ઉપયોગ કરવો પડશે. કારણ કે ચૂનો એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ તમે પાનમાં અથવા ઘરને રંગકામ કરવા માટે કર્યો હશે. આવામાં જો તમે ચૂનાનો ઉપયોગ શરીર પરની ગાંઠ દૂર કરવા માટે કરો છો તો આસાનીથી રાહત મળી જાય છે. હવે સવાલ આવે છે કે તેનો ઉપયોગ કેવી રીતે અને કેટલી માત્રામાં કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને જણાવી દઈએ કે તમારે એક ચોખાના દાણા જેટલો ઉપયોગ કરવો પડશે. હવે જો તમે ચૂનાનો સીધો મોઢામાં મૂકી દેશો તો જીભ ફાટી જવાની શક્યતા રહે છે. આવામાં તમારે તેનો ઉપયોગ કરવો માટે બીજો રસ્તો શોધવો જોઈએ. તો ચાલો આપણે તેના વિશે જાણીએ.

તમને જણાવી દઈએ કે તમારે ચૂનાનો ઉપયોગ પાણીમાં, દહીંમાં, લસ્સીમાં, દાળમાં અથવા તો રોટલીમાં કરી શકો છો. તેનાથી તમને અવશ્ય ફરક જોવા મળશે અને તમારી સમસ્યાઓ દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે મહિલાઓને પેટમાં રસોળી ની ગાંઠ થાય છે તેમને માસિક ધર્મમાં સમસ્યા ઉભી થાય છે. હકીકતમાં મહિનામાં જેટલી પીડા અને લોહીનો બગાડ થાય છે એટલો જ બગાડ અને દુખાવો દરેક વખતે થવા લાગે તો તમારે તપાસ કરાવવી જોઈએ. કારણ કે આ ગાંઠના લક્ષણો હોય શકે છે. આવામાં તમારે ચુનાનો ઉપયોગ કરો છો તો તેનાથી રસોળી ની ગાંઠ આપમેળે પીગળી જાય છે.

જો તમને આ સમસ્યાઓનો શિકાર બની જાવ છો તમારે ભારે વસ્તુઓને ઊંચકવી જોઈએ નહિ. તમારે ભારે વસ્તુઓ ઉપાડવી જોઈએ નહિ. તમારે મળ ત્યાગ કરતી વખતે દબાણ કરવું જોઈએ નહીં. તમારે કસરત કરતી વખતે પણ વધારે જોર આપવું જોઈએ નહીં.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment