નાભિ પર તેલ લગાવવા માત્રથી દૂર થઈ જાય છે આટલી બધી બીમારીઓ, થાય છે જોરદાર ફાયદા.

સામાન્ય રીતે દરેક વ્યક્તિના શરીરમાં રહેલા બધા જ અંગો કુદરત દ્વારા આપવામાં આવેલ દેન છે. આવો જ એક અંગ નાભી છે. નાભિ એક એવો અંગ છે જેનાથી નવ જીવન મળી શકે છે. તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે બાળક નો જન્મ થાય છે ત્યારે તેનું જોડાણ માતાની નાભી સાથે હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે માતાના શરીરમાં ગર્ભ પેદા થાય છે ત્યારથી લઈને અત્યાર સુધી બાળકનો વિકાસ થવામાં 270 દિવસ એટલે કે નવ મહિના જેટલો સમય લાગે છે. આ સાથે બાળકના શરીરની બધી જ નસો માતાની નાભી સાથે જોડાયેલી હોય છે. જેના પરથી કહી શકાય કે નાભી ભલે દેખાવમાં નાની હોય પણ તેનાથી થતા ફાયદાઓ ગજબના છે.

તમે જ્યારે નાના હતા ત્યારે ઘરના વડીલ લોકો પેટમાં દુખાવો થવા પર હિંગ અને પાણીનું મિશ્રણ કરીને લગાવતા હતા. આ એક આર્યુવેદિક ઉપાય છે, જેનાથી તમે પેટમાં દુઃખાવાથી ઝડપથી આરામ મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારા શરીરમાં નબળાઈ ઘર કરી ગઈ છે તો તમારે નાભિમાં તેલ અથવા ઘી ડ્રોપ સ્વરૂપે ઉમેરવું જોઈએ. તેનાથી તમારું શરીર એકદમ મજબૂત બની જશે. આ સાથે તમારા શરીરમાં રહેલી નબળાઈ પણ દૂર થશે.

જો તમારા આંખોમાં પાણી સુકાઈ જાય છે અથવા આંખમાં ઝાંખપ આવી ગઈ છે તો તમારે નાભિમાં ગાયના શુદ્ધ ઘીનો ઉમેરવું જોઈએ. જે લોકોને પગનો અથવા ઘૂંટણનો દુખાવો થાય છે તેમને નાભિમાં એરંડિયું તેલ લગાવવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો શરીરમાં અચાનક ધ્રુજારી આવે છે અને દુખાવા થાય છે તો તમારે નાભિમાં રાઈનું તેલ લગાવવું જોઈએ. જ્યારે ચહેરા કર ખીલ અને ડાઘ ની સમસ્યા હોય તો તમારે લીબડાનું તેલ નાભિમાં લગાવવું જોઈએ. આ એવા આર્યુવેદિક ઉપાય છે જેનાંથી અવશ્ય રાહત મળે છે, તેથી તમારે તેનો ઉપયોગ કરવો જ જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment