દોસ્તો આજના સમયમાં ખોટા આહાર અને નબળી જીવનશૈલીને લીધે લોકો અનેક પ્રકારની બીમારીઓનો શિકાર બની ગયા છે. આ માટે તેઓ ડોકટર પાસે જવાની ઈચ્છા રાખે છે. જેનાથી તમને રાહત મળી શકે છે. જોકે કેટલાક રોગ એવા હોય છે કે જેનાથી તાત્કાલિક છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે.
આવી જ એક સમસ્યા નસ બલોકેઝ થઈ જવાની છે. આ સમસ્યા થવાને લીધે નસ પર સોજો આવી જાય છે અને ઘણી વખત તો તે ઘાતક પણ સાબિત થઈ શકે છે.
આવામાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા તમે આસાનીથી નસ બ્લોકેઝની સમસ્યા ઘરેબેઠા દૂર કરી શકશો અને તેનાથી તમને આરામ પણ મળી જશે.
જો તમે નસ બ્લોકેઝની સમસ્યાથી કંટાળી ગયા છો અને તેનાથી રાહત મેળવવા માંગો છો તો તમારે સૌથી પહેલા ઓલિવ તેલ અને વિટામિન ઇ કેપ્સ્યુલ ની જરૂર પડશે.
તેનો ઉપયોગ કરવો પણ એકદમ આસાન છે. આ માટે સૌથી પહેલા આ બંને ચીજ વસ્તુઓને મિક્સ કરીને તેને સરખી રીતે એકરસ બનાવી લો. ત્યારબાદ તેને ધીમે ધીમે અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. હવે જ્યારે માલિશ પૂર્ણ થઈ જાય ત્યારે તમારે તડકામાં બેસવું પડશે, જેનાથી તમને ટૂંક સમયમાં જ રાહત મળી જશે.
જો તમને વારંવાર નસ બ્લોક થઇ જવાની સમસ્યા રહે છે તો તમારે અંજીર અને કાળી દ્રાક્ષને પાણીમાં રાત દરમિયાન પલાળી રાખવી જોઈએ. હવે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે આ મિશ્રણ ખાઈને પાણીનું સેવન કરી લો. જેનાથી જો તમને સમસ્યા થતી હોય તો પણ આરામ મળી જશે.
આ સિવાય તમે દૂધમાં લસણને ગ્રાઇન્ડ કરીને ઉમેરી લો. ત્યારબાદ તેનું સેવન કરવાથી તમને રાહત મળી શકે છે. આ ઉપાય એકદમ કારગર હોવાનું સામે આવ્યું છે. આ ઉપાય તમારા શરીરમાં ઘટ્ટ થઈ ગયેલા લોહીની પાતળું કરવામાં મદદ કરે છે, જેનાથી કોઈ જગ્યાએ લોહી જામી જતું નથી અને સમસ્યા દૂર થાય છે.
આ સિવાય અળસીના બીજને દિવસ દરમિયાન કોઈપણ સમયે ખાવાથી પણ લોહી પાતળું કરી શકાય છે. તેમાં મળી આવતા પોષક તત્વો લોહીને પાતળું કરવાની સાથે સાથે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો તેનાથી પણ રાહત આપવા માટે કામ કરે છે. જે હૃદય રોગથી તમને દૂર રાખે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.