આ 31થી વધારે બીમારીઓને દુર કરવા માટે કામ કરે છે ફણગાવેલ ચણા, જાણો તેને ફણગાવવાની રીત.

દોસ્તો તમે આજ પહેલાં ચણાનો ઘણી રીતે ઉપયોગ કર્યો હશે. ચણાને શાક તરીકે, અંકુરિત કરીને તો ક્યારેક પાણીમાં પલળીને ખાવામાં આવે છે. જે સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ કારગર માનવામાં આવે છે. તેનાથી તમે ઘણી બીમારીઓને દૂર કરી શકો છો. આજ કારણ છે કે ડોક્ટર દ્વારા પણ સવારે અંકુરિત (ફણગાવેલ) ચણા ખાવાનું કહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો ચાલો આપણે તેનાથી થતાં ફાયદાઓ વિશે જાણતા પહેલા તેનો ઉપયોગ કરવાની રીત વિશે જાણીએ.

તમારે તેનો ઉપયોગ કરવા માટે તેને અંકુરિત કરવા પડશે. આ માટે સૌથી પહેલા સવારે ઊઠીને ચણાને પાણીમાં પલાળી દો. હવે જ્ત્યા તમે રાતે સૂવા માટે જાવ ત્યારે આ ચણાને એક કપડામાં બાંધીને મૂકી દો. હવે જ્યારે તમે સવારે ઊઠીને જોશો તો મોટાભાગના ચણા અંકુરિત થઈ ગયા હશે. જોકે યાદ રાખો કે ચણા અંકુરિત ના થાય તો કપડાં પર પાણીનો છંટકાવ કરતા રહેવું પડશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે કબજિયાત થી સમસ્યાથી કંટાળી ગયા છો તો તમારે અંકુરિત ચણાનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે અંકુરિત ચણા ખાવાથી પેટમાં શકતી મળે છે અને કબજિયાત દૂર ભાગે છે. તેનો ઉપયોગ તમે ઘઉંની રોટલીમાં મિક્સ કરીને પણ કરી શકો છો.

સામાન્ય રીતે શરીરમાં લોહીની ઉણપ થતા શરીર કમજોર બની જાય છે. જેના લીધે તમને આખો દિવસ શરીરમાં થાક, આળસ અને નબળાઈ રહે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તમારે સવારે નાસ્તામાં અંકુરિત ચણા ખાવા જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં આયરન અને હિમોગ્લોબીન ની કમી પૂરી થશે અને તમે આસાનીથી લોહીની ઉણપ પૂર્ણ કરી શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે ફણગાવેલ ચણા સાથે ગોળનું સેવન કરો છો તો તેનાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા બંધ થઈ જાય છે. આ સાથે જો તમને પેશાબમાં બળતરા અથવા પીડા થઈ રહી છે તો પણ આ ઉપાય મદદગાર સાબિત થઈ શકે છે.

જો તમને વારંવાર ઉલ્ટી અથવા બેચેની થવાની સમસ્યા રહે છે તો તમારે રાતે સૂતા પહેલા ચણા પલાળી દેવા જોઈએ અને સવારે ઊઠીને આ પાણીનું સેવન કરવું જોઈએ.

જો તમારા ચેહરા પર સમય પહેલા કરચલીઓ પડવા લાગે છે તો તમે વૃધ્ધ દેખાવા લાગો છો. આવામાં તમારે ચણાનો ઉપયોગ કરીને આ સમસ્યાને દૂર કરવી જોઈએ. આ માટે સૌથી પહેલા ચણાને રાતે દૂધમાં પલાળી દો. હવે સવારે ઊઠીને આ ચણાને બહાર કાઢીને ગ્રાઇન્ડ કરી લો. ત્યારબાદ ફરી તેને દૂધમાં ઉમેરી તેમાં હળદર અને લીંબુના બેથી ત્રણ ટીપાં ઉમેરી લો. જેના પછી તેનો પેસ્ટ સ્વરૂપે ચહેરા પર ઉપયોગ કરો. આનાથી તમારો ચહેરો સ્પષ્ટ બની જશે અને તમે બેદાગ ત્વચા મેળવી શકશો.

જો તમે વજન વધારાનો શિકાર બની ગયા છો અને ભોજન કરવા પર પોતાની જાતને કાબૂ રાખી શકતા નથી તો તમારે ભોજનમાં અંકુરિત ચણા શામેલ કરવા જોઈએ. જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમે ભોજનથી દૂર રહી શકો છો. આ સાથે તેમાં કેલરી પણ સાવ ના બરાબર હોય છે, જેના લીધે તમને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment