દૂધમાં આ વસ્તુ ઉમેરીને કરી લો સેવન, દવા કરતા પણ વધારે મળશે ફાયદા, આ બીમારીઓ જડથી થઈ જશે ગાયબ.

સામાન્ય રીતે જો શારીરિક શક્તિમાં વધારો કરવો હોય તો આપણા ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ સાથે આપણે ભોજનમાં એવી ચીજ વસ્તુઓ ભોજનમાં શામેલ કરવી જોઈએ, જે સ્વાસ્થય માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજ પહેલા તમે ક્યારેક તો ચિરોંજી નું નામ તો સાંભળ્યું જ હશે. ચિરોંજીમાં એવા ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે કામ કરે છે. આ સાથે ચિરોંજીમાં વિટામિન એ અને બી મળી આવે છે, જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે.

તમને કહી દઈએ કે લોકો ચિરોંજીમે ચારોળી ના નામથી પણ જાણે છે. ચિરોંજી એક પ્રકારની ડ્રાય ફ્રુટ છે, જેનો ઉપયોગ ઘણી વાનગીઓમાં કરવામાં આવે છે. આ સાથે ચિરોંજીમાં ઘણા પૌષ્ટિક તત્વો પણ મળી આવે છે, જેનાથી ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને જણાવી દઈએ કે ચિરોંજી ખૂબ મોંઘી મળે છે અને તેનો ઉપયોગ ઘણા લોકો દવા સ્વરૂપે પણ કરતા હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ચિરોંજીનો ઉપયોગ કરવાથી કયા સ્વાસ્થય લાભ થાય છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

તાવ શરદીમાં મદદગાર :- જો તમે ભોજનમાં ચિરોંજીનો ઉપયોગ કરો છો તો તેનાથી તાવ, શરદી અને ઉધરસ માં રાહત મળી શકે છે. આ માટે તમારે ચિરોંજીને દૂધમાં મિક્સ કરીને સેવન કરવું પડશે. જેનાથી તમને આરામ મળી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શારીરિક કમજોરી દૂર કરવા માટે :- જો તમે ભોજનમાં ચિરોંજીનો ઉપયોગ કરો છો તો તેનાથી શારિરીક કમજોરી દૂર કરી શકાય છે. જે લોકોને દિવસ દરમિયાન થાક, આળસ, નબળાઈ વગેરેનો સામનો કરવો પડી રહ્યો છે એવા લોકોએ 10થી 12 ગ્રામ ચિરોંજીને દૂધમાં મિક્સ કરીને સેવન કરવું જોઇએ.

પાચન તંત્ર ને સાફ કરવામાં મદદગાર :- જો તમારા પાચન તંત્રમાં ગંદકી જમા થઈ ગઈ છે અને તેને બહાર કાઢવી હોય તો તમે ચિરોંજીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેમાં એવા ગુણધર્મો મળી આવે છે જે પાચનક્રિયા વધારીને પાચનતંત્ર સાફ કરવામાં મદદ મળે છે. આ સાથે ચિરોંજીનો ઉપયોગ કરવાથી કબજિયાત, મરડો, એસિડિટી, પેટનો વિકાર વગેરેમાં પણ રાહત મળે છે.

પેટના અલ્સર દૂર કરવા માટે :- જો તમે ભોજનમાં ચિરોંજીનો ઉપયોગ કરો છો તો તેનાથી ગેસ્ટ્રિક સ્ત્રાવ ઓછો કરીને ગેસ્ટ્રિક અલ્સર ને રોકવામાં પણ મદદ કરે છે. આ સાથે જે લોકોને ડાયાબીટીસ ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેવા લોકો પણ ચિરોંજીનો ઉપયોગ કરીને બ્લડ સુગર લેવલ ઓછું કરી શકે છે.

ત્વચા માટે ફાયદાકારક :- જો તમે બદામ અને જૈતુનના તેલ સાથે ચિરોંજી મિક્સ કરીને ત્વચા પર લગાવવામાં આવે તો એકદમ ચમકદાર ત્વચા મેળવી શકાય છે. તેનાથી ચહેરા પર જામેલી બધી જ ગંદકી દૂર થઈ જાય છે અને તમને સ્પષ્ટ ત્વચા મળી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment