આ ચમત્કારી વનસ્પતિનો કરી લો ઉપયોગ, ચપટી વગડતા બરફની જેમ પીગળી જશે ચરબી.

દોસ્તો આજના સમયમાં વજન વધારો એક ગંભીર સમસ્યા બની ગઈ છે તેનાથી પીડિત લોકોને ચાલવા બેસવામાં તકલીફ પડે છે સાથે સાથે સાથે લોકોની સામે શરમનો પણ સામનો કરવો પડે છે. જો તમારું વજન વધી ગયું છે તો તમે તેનાથી થતા નુકસાન વિશે સારી રીતે વાકેફ હશો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે વજન વધારો થી કંટાળી ગયા છો અને તેનાથી કાયમી નિરાકરણ મેળવવા માંગો છો તો આજના આ લેખમાં અમે તમને એવી કેટલીક વનસ્પતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે કાયમી રીતે વજન વધારવાની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

આજે અમે તમને જે વનસ્પતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેની મદદથી વજન તો ઓછું થશે જ સાથે સાથે તમે દાદર ખરજવું ખંજવાળ જેવી સમસ્યાઓથી પણ મુક્તિ મેળવી શકશો. હવે તમે વિચારતા હશો કે વનસ્પતિ કેવી છે તો તમને કહી દે કેમ આર્યુવેદિક વનસ્પતિ નું નામ ચિત્રા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હવે તમે વિચારતા હશો કે આ વનસ્પતિ કેવી દેખાય છે? તો તમને કહી દઈએ કે આ વનસ્પતિના ફૂલ સફેદ રંગના હોય છે અને તેના મૂળ અંગુઠા જેવા આકારના હોય છે અને તે ખેતરોમાં તથા નદીકિનારે સૌથી વધારે ઉગી નીકળે છે.

જો તમે હરસ નામની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો તમારે આ વનસ્પતિના મૂળ લાવીને સુકાવા માટે મૂકી દેવા જોઈએ ત્યારબાદ જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને દૂધમાં ભેગું કરીને દહીં જામે ત્યાં સુધી રહેવા દેવું જોઈએ. હવે જ્યારે દહી જામી જાય છે ત્યારે તેનું સેવન કરવું જોઈએ. આનાથી હરસ-મસાની સમસ્યા દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શું તમે વજન ઓછું કરવા માંગો છો તો તમારે ચિત્રા ના મૂળ લાવીને તેનો પાઉડર બનાવી લેવો જોઈએ ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને દિવસમાં સવારે એક વખત ચાટવાથી તમને વજન વધારાની સમસ્યાથી છુટકારો મળી શકશે. જોકે યાદ રાખો કે આ ઉપાય તમારે એક મહિના સુધી સતત કરવો પડશે.

જે લોકો ધાધર, ખરજવુ, ખંજવાળની સમસ્યા થી કંટાળી ગયા છે તેવા લોકોએ ચિત્રાના મૂળની છાલ લાવીને વાટી લેવી જોઈએ. હવે તેમાં માખણ ઉમેરીને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ. ત્યારબાદ જ્યારે માખણ પીગળી જાય ત્યારે તેને નીચે ઉતારી ને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવું જોઈએ. આનાથી ધાધર, ખંજવાળ જેવી સમસ્યાથી છુટકારો મળી જશે.

તમને જણાવી દઈએ કે જો તમારી આજુબાજુ આ ઔષધિ મળી આવતી નથી તો તમે ઓસડીયા અથવા તો આર્યુવેદ ઔષધીઓનો દુકાનથી લાવીને તેનો ઉપયોગ કરી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment