પૃથ્વી પરના અમૃત તરીકે ઓળખવામાં આવે છે આ બીજને, ઉપાય માત્રથી દવાઓ કરતાં જલદી થઇ જાય છે આરામ.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને તકમરીયાથી થતા ફાયદાઓ વિશે વાકેફ કરાવવા જઈ રહ્યા છે. આજ સુધી તકમરીયાનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ અને ડ્રીંક બનાવવા માટે થાય છે પરંતુ તમારે જાણવું જોઈએ કે તમે તકમરીયાનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓ પણ દૂર કરી શકો છો. આજ કારણ છે કે તેને આયુર્વેદમાં અલગ સ્થાન આપવામાં આવ્યું છે અને તેને પૃથ્વી પરની સંજીવની તરીકે ઓળખવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને કહી દઈએ કે તકમરીયાના બીજનો ઉપયોગ ઘણી ગંભીર બીમારીઓ માટે તેલ બનાવીને કરી શકાય છે. હકીકતમાં તકમરીયાને પાણી અથવા મધ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવીને પણ લાભ ઉઠાવી શકાય છે. જોકે તમે કોઈ કારણસર તેલ બનાવી શકતા નથી તો તમે તેનો ઉપયોગ સીધો કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે તકમરીયા આપણને કેવી રીતે લાભ આપી શકે છે.

તકમરીયાના બીજનો ઉપયોગ કરીને તમે માનસિક અને શારીરિક દુઃખાવો, કફ પિત્ત ની સમસ્યા, ઉલ્ટી થવી, લોહીની અશુદ્ધિ દૂર કરવા, પ્રજનન શક્તિ નબળી પડી જવી, અકાળ સંખલન, આંખો માં ઝાંખું દેખાવું, પેશાબમાં બળતરા વગેરે જેવી સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે. હવે ચાલો આપણે તેનો ઉપયોગ કરવાની રીત વિશે જાણીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા થોડાક તકમરીયાના બીજ લઈને તેને મધમાં મિક્સ કરો. હવે આ પેસ્ટમાં પાણી ઉમેરીને તેનો ઉકાળો બનાવી લેવો જોઈએ અને જ્યારે તે ઠંડો પડે ત્યારે તેનું સેવન કરવું જોઈએ. જોકે યાદ રાખો કે ગર્ભવતી મહિલાઓએ તકમરીયાનો ઉપયોગ ટાળવો
જોઈએ.

જો તમને બ્લડ પ્રેશર સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે અને વારંવાર બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે તો પણ તમે તકમરીયાનો ઉપયોગ કરીને રાહત મેળવી શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થઈ શકતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે બ્લડ પ્રેશર ને નોર્મલ રાખવા માંગતા હોય તો સૌથી પહેલા એક ગ્લાસ હૂંફાળું પાણી લઈને તેમાં તકમરીયાનું તેલ મિક્સ કરીને ઉપયોગ કરવો જોઈએ.

જો તમારા વાળ ધીમે ધીમે કરવા લાગ્યા છે અને તમે ટાલ પડવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે માથા પર ધીમે ધીમે તકમરીયાનું તેલ ઘસવું જોઈએ. જેનાથી તમને પરત વાળ મળી જશે.

જો તમને કોઈ કારણસર સાંભળવામાં તકલીફ પડી રહી છે અથવા તો બહેરાશ આવી ગઈ છે તો પણ તમે તકમરીયાના બીજનો ઉપયોગ કરી શકો છો. આ માટે તકમરીયાનું તેલ લઈને તેને કાનમાં નાખી દો. જેનાથી બધો જ કચરો બહાર આવી જશે.

જો તમે શરદી ની સમસ્યાથી કંટાળી ગયા છો તો પણ તમે તકમરીયાના બીજને શેકીને તેને એક કાપડમાં વીંટીને સૂંઘવાથી તમને રાહત મળી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment