પગના જૂનામાં જૂના દુખાવાને દૂર કરવા માટે કારગર છે આ ઘરેલુ ઉપાય, જાણો તેનાથી થતા ફાયદાઓ વિશે…

આજના આધુનિક સમયમાં લાંબા સમય સુધી ઓફિસમાં સમય પસાર કરવાથી વ્યક્તિ અનેક રોગોનો શિકાર બની જાય છે. આખો દિવસ ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાની શરીર અનેક રોગોનું ઘર બની જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવો જ એક રોગ પગનો દુઃખાવો છે, જે ખૂબ જ અસહ્ય હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે બહુ જલદી પગનો દુઃખાવો દૂર કરી શકો છો.

તમે જાણતા હશો કે ઘણી વખત પગનો દુઃખાવો એકદમ સામાન્ય હોય છે અને તેની દવા ના કરવામાં આવે તો પણ તે એક બે દિવસમાં દૂર થઈ જાય છે પણ અમુક સમયે પગનો દુઃખાવો એટલો અસહ્ય બની જાય છે કે તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેના લીધે પીડિત વ્યક્તિ દવાઓનો આશરો લે છે. જોકે તેનાથી તમને થોડોક સમય રાહત મળી જાય છે પણ કાયમી રાહત થઈ શકતી નથી. આવામાં તમારે ઘરેલુ ઉપાય જ અજમાવવો જોઈએ.

તમને જણાવી દઈએ કે તમે કાળા મરીનો ઉપયોગ કરીને ભોજનનો સ્વાદ જ વધારી શકતા નથી પણ દુખાવા પણ દૂર કરી શકો છો. આ માટે સૌથી પહેલા કાળા મરીને થોડોક નવશેકા ગરમ કરી લો અને

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પછી તેને એક કાપડમાં વીંટીને તેનાથી અસરગ્રસ્ત વિસ્તાર પર શકે કરો. આવું કરવાથી લોહી હરતું ફરતું થઇ જશે અને તમને આરામ મળશે. આ સિવાય તમે કાળા મરીના પાવડરને ઓલિવ તેલ સાથે મિક્સ કરીને માલિશ કરવાથી રાહત મળી શકે છે.

તમે ઘણી વખત પગની આંગળીઓમાં દુઃખાવો અનુભવ્યો હશે. આ દુઃખાવો પણ જબરદસ્ત હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે બેકિંગ સોડા કારગર બની શકે છે.

આ માટે સૌથી પહેલા ગરમ પાણી કરીને તેમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરી લો. હવે તેમાં થોડોક સમય માટે પગ પલાળીને રાખો. આવું કરવાથી પગનો દુઃખાવો ગાયબ થઈ જશે અને તમને આરામ મળશે.

તમે સાંભળ્યું હશે કે હળદરનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. આજ ક્રમમાં તમે હળદર નો ઉપયોગ કરીને દુખાવા દૂર કરી શકો છો. હકીકતમાં તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા હળદરને સરસવ અથવા

ઓલિવ તેલ સાથે મિક્સ કરી લો અને તેનાથી અસરગ્રસ્ત વિસ્તારની માલિશ કરો. આનાથી દુઃખાવો ઓછો થઈ જશે. હકીકતમાં હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે, જે પગના સોજા અને દુખાવાને દૂર કરે છે.

બરફ :- સામાન્ય રીતે બરફનો ઉપયોગ કરીને કોઈ જગ્યાએ લોહી જામી ગયું હોય તો તેને હરતું ફરતું કરી શકાય છે. તેનો આજ ગુણ હાથ પગના દુખાવા દૂર કરવામાં મદદ કરે છે.

આ માટે સૌથી પહેલા આઇસ ક્યૂબ લઈને તેને એક કપડામાં વીંટાળી દો. હવે તેનો ઉપયોગ કરીને જ્યાં તમને સોજો અથવા દુઃખાવો થતો હોય ત્યાં શેક કરો. આનાથી તમને તરત જ પરિણામ જોવા મળશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment