દુબળા માણસોને વજન વધારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય. એ પણ કોઈ આડઅસર વગર.

મિત્રો વજન વધારવું એ સહેલું છે પરંતુ વજન ઘટાડવું એ ખૂબ જ અઘરું કામ છે. મિત્રો શરીરમાં ચરબીના થર જામી જાય ત્યારે તેને ઘટાડવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. મિત્રો ઊંચાઈ અને ઉંમરના હિસાબે જે લોકોનું વજન ઓછું હોય તેવા લોકોએ વજન વધારવું જોઈએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજના આ લેખમાં અમે તમને વજન વધારવા માટેના કેટલાક ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો શરીરનું વજન વધારવા માટે તમારે તમારી પાચનશક્તિ ખૂબ જ મજબૂત કરવી પડશે. મિત્રો તમને ભૂખ લાગશે તો તમે ખોરાક લઇ શકશો.

અને ખોરાક લેશો તો તમારા વજનમાં વધારો થશે. મિત્રો અમુક લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો જે લોકોને ભુખ ન લાગવાની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ ઉપાય કરવો જોઈએ. મિત્રો એક ચમચી આદુની પેસ્ટ લેવાની છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેમાં થોડું સિંધવ મીઠું અને લીંબુનો રસ ઉમેરી જમ્યાના એક કલાક પહેલાં નિયમિત રૂપે લેવાથી તમને ભૂખ લાગવાની શરૂઆત થઈ જશે. અને સાથે જ આદુ આપણી પાચનશક્તિને ખૂબ જ મજબૂત બનાવશે. મિત્રો ભૂખ લાગવાથી તમારા ખોરાકમાં વધારો થશે. અને તેના લીધે તમારું વજન આપો આપ વધવા લાગશે.

મિત્રો તમારા શરીરનું વજન વધારવા માટે તમારે એક મુઠી ચણા રાત્રે પલાળીને તેને સવારે બાફીને ખાવાથી શરીરનું વજન વધવા લાગે છે. ત્યાર પછી મિત્રો નિયમિત રૂપે રાત્રે એક ગ્લાસ દૂધ ગરમ કરી તેમાં શુદ્ધ દેશી બે ચમચી મધ ઉમેરીને નિયમિતરૂપે તેનું સેવન કરવાથી શરીરનું વજન વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો રાત્રે જમ્યાના બે કલાક પછી તમારે આ દૂધનું સેવન કરવાનું છે. મિત્રો નિયમિત રૂપે પ્રોટીન અને ચરબી યુક્ત ખોરાક ખાવાથી આપણા શરીરનું વજન આપો આપ વધવા લાગે છે. મિત્રો વધુ પ્રમાણમાં ઘીનું સેવન કરવાથી આપણા શરીરમાં ચરબીના થર જામે છે.

અને તેના લીધે શરીરના વજનમાં વધારો થાય છે. તો અતિશય ફાસ્ટ ફૂડથી પણ આપણું શરીર વધે છે. પરંતુ મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આપણા શરીરનું વજન આપણી ઉંમર અને ઊંચાઈના પ્રમાણમાં હોવી ખૂબ જ જરૂરી છે.

વધારે પડતું શરીરનો વજન હોવાથી વ્યક્તિની અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો જે લોકોને ઊંચાઈ અને ઉંમરની સરખામણી માં જે લોકોનું વજન ઓછું છે તેવા લોકોએ આયુર્વેદિક ઉપચાર કરવાથી તેમના વજનમાં વધારો થઇ શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment