આયુર્વેદ

પથરી માટે ઓપરેશન ના કરવું હોય તો એકવાર કરી જુઓ આ દેશી ઉપાય, 90 ટકા ઓપરેશન ની જરૂર જ નહીં પડે.

મિત્રો હાલના સમયમાં વ્યક્તિઓ અનેક બીમારીઓનો શિકાર બનતા હોય છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણી કરણી ના કારણે વ્યક્તિમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે. મિત્રો આજકાલ પથરીની બીમારી દરેક વ્યક્તિને હોય છે. મોટાભાગના લોકોને પથરીની સમસ્યા સતાવતી હોય છે.

અત્યારના સમયમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓમાં પથરી એક સામાન્ય બીમારી થઈ ગઈ છે. તો મિત્રો આજે આ લેખમાં અમે તમને પથરીની બીમારી માં કારગત આયુર્વેદ ઉપચાર લઈને આવ્યા છે. મિત્રો આજના લેખમાં અમે તમને એક બીજનું ચૂર્ણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આ ચૂર્ણ પથરીની બીમારી માં અકસીર ઈલાજ છે. મિત્રો હાલના સમયમાં પથરીની સમસ્યા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. અત્યારના સમયમાં નાનાથી લઈને મોટા વ્યક્તિઓને પણ પથરીની સમસ્યા હોય છે. મિત્રો ક્ષારના પદાર્થો ભેગા થઈને મૂત્ર માર્ગમાં એક કઠણ પદાર્થ બનાવે છે. જેને આપણે પથરી કહીએ છીએ.

મિત્રો જે લોકોને પથરીની સમસ્યા હોય તે લોકો ને પેટમાં અસહ્ય પીડા થતી હોય છે. આ સાથે જ પેશાબ કરતી વખતે પણ અસહ્ય પીડા થતી હોય છે. પેશાબ કરતી વખતે પેશાબ માર્ગમાં બળતરા થવાની પણ સમસ્યા રહેતી હોય છે. અમુક લોકોને પેશાબમાં પરુ આવતું હોય છે.

અમુક લોકોને પેશાબ અટકી-અટકીને આવતો હોય છે. આ બધાં જ લક્ષણો પથરીની બીમારી ના લક્ષણો છે. મિત્રો આજે અમે તમને ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. તે ઉપાય ઓપરેશન ની ગરજ સારે તેવા ઉપાય છે. આજે અમે તમને જે બીજ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે બીજ પથરી ને ભૂકો કરી નાખે છે.

અને પેશાબ વાટે બહાર કાઢી નાખે છે. મિત્રો અમે જે બીજ વિશે વાત કરી રહ્યા છીએ તે બીજ જાંબુના ઠળિયા. મિત્રો જાંબુ ના બીજ શરીરની ઘણી બધી બીમારીઓમાં વરદાનરૂપ સાબિત થાય છે.

મિત્રો જાંબુના ઠળિયા ડાયાબિટીસની બીમારીમાં ખૂબ જ અકસીર છે. સાથે સાથે પથરીની બીમારી માં પણ ખૂબ જ કારગર સાબિત થાય છે.

મિત્રો જે લોકો ઓપરેશન કરાવવા માટે તૈયાર થયા હોય તેવા લોકોને પણ જાંબુના બીજ થી પથરી ઓગળીને બહાર નીકળી જશે. મિત્રો આજે અમે તમને એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય કરવાથી પથરીની સમસ્યા ખૂબ જ રાહત મળી જશે.

મિત્રો આ ઉપાય કરવા માટે તમારે થોડાક જાંબુના ઠળિયા ભેગા કરી લેવાના છે. ત્યારબાદ મિત્રો તેને અઠવાડિયાની અંદર સૂકવીને તેનું ચૂર્ણ બનાવી લેવાનું છે. મિત્રો ત્યાર બાદ તમારે એક વાટકી દેશી ગાયનું દહીં લેવાનું છે અને તેમાં એક ચમચી જાંબુના ઠળિયાનું ચૂર્ણ મેળવીને તેનું સેવન કરવાનું છે.

મિત્રો આ ઉપાય અઠવાડિયા સુધી નિયમિત કરવાથી ગમે તેવી પથરી શરીરમાંથી ભૂકો થઇ ને બહાર નીકળી જશે. મિત્રો ત્યારબાદ તમને એક બીજો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જાંબુના ઠળિયાનું ચૂર્ણને 1 ગ્લાસ હુંફાળા પાણીમાં નિયમિત રૂપે બે ટાઈમ પીવાથી પથરીની સમસ્યા માં ખૂબ જ રાહત મળે છે.

મિત્રો આ ઉપાય કરવાથી પણ પથરી ભાંગીને ભૂકો થઇ જશે. અને પેશાબ વાટે બહાર નિકળી જશે. અને પથરી દ્વારા થતાં અસહ્ય દુખાવાથી મુક્તિ મળશે.

તો મિત્રો જે લોકોને પથરીની સમસ્યા હોય તેવા લોકોએ આ ઉપાય કરવાથી ઓપરેશન કરાવવાની જરૂર પડશે નહીં. અને મિત્રો હાલના સમયમાં જાંબુ બજારમાં આસાનીથી મળી રહે છે.

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર લાખો રૂપિયાની દવા કામ નથી કરતી ત્યાં પથરીની સમસ્યા માં આ જાંબુના ઠળિયા ખૂબ જ કારગત સાબિત થશે. મિત્રો જાંબુના ઠળિયા પથરી અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ વરદાન રૂપ સાબિત થાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *