રાતે પલાળેલી આ ખાસ વસ્તુને સવારે ઊઠીને ખાઈ લેશો તો જીવનમાં ક્યારેય નહીં પડો બીમાર… વૃદ્ધ થશો ત્યાં સુધી રહેશો એકદમ જુવાન..

સામાન્ય રીતે બદામ ખાવી સ્વાસ્થય માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે. તેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ શામેલ હોય છે. બદામ ફોસ્ફરસ, વિટામિન B2 અને કોપરનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવામાં જો તમે દરરોજ એક મુઠ્ઠી બદામ નું સેવન કરો છો તો તને વજન વધારો, હૃદયની સમસ્યાઓ, આળસ વગેરેને દૂર કરી શકો છો. હકિતમમાં તેમાં યોગ્ય પ્રમાણમાં ફેટ, ફાઈબર અને પ્રોટીન મળી આવે છે, જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જવાબદાર છે.

પંરતુ તમારે એ વાત જાણવી જોઈએ કે બદામને સીધી ખાવાને બદલે પલાળીને ખાવી જોઈએ. કારણે તેનાથી બદામના ફાયદાઓ બમણા થઈ જાય છે. તો હવે ચાલો આપણે બદામ ખાવાથી થતા લાભ વિશે જાણીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

બદામને અઢળક પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને તમે યાદ શકતી અને કમજોરી ની સમસ્યા દૂર કરી શકાય છે. બદામમાં શરીર માટે જરૂરી પોષક તત્વો મળી આવે છે.

જે કોઈપણ બીમારીને આસનીથી દૂર કરીને શરીરને ફરી સ્વસ્થ બનાવે છે. હવે ચાલો આપણે તેના ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વજન ઓછું કરવામાં મદદગાર :- આજના સમયમાં મોટાભાગના લોકો વજન વધારાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ મેદસ્વીપણાનો શિકાર છો તો તમારે સૌથી પહેલા પલાળેલી બદામનું સેવન કરવું જોઈએ કારણ કે

તેમાં ફાઈબર મળી આવે છે, જે ભૂખને શાંત પાડે છે અને તમને લાંબા સમય સુધી ઊંઘ આવી શકતી નથી. આ સિવાય તેમાં મળી આવતા એન્ટી ઓક્સિડન્ટ તત્વો ફ્રી રેડિકલસ ને દૂર કરે છે, જેનાથી ઉંમર વધે છે પણ તેની અસર શરીર પર પડતી નથી.

ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે :- હાઈ કોલેસ્ટ્રોલ ને કારણે હૃદય સાથે જોડાયેલ સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. સામાન્ય રીતે બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, જેમ એક સારું અને એક ખરાબ છે. ખરાબ કોલેસ્ટ્રોલ શરીર માટે નુકસાન કારક હોય છે જ્યારે સારું કોલેસ્ટ્રોલ ફાયદાકારક હોય છે.

ખરાબ કોલેસ્ટ્રોલ વધવાને કારણે ધમનીઓ માં રૂકાવટ આવે છે. જેના કારણે લોહી હ્રદય સુધી પહોંચી શકતું નથી. જેના લીધે હાર્ટ એટેકની સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં તમારે બદામ નું સેવન કરવું જોઈએ. કારણ કે તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

હ્રદય ની બીમારીઓ દૂર કરવા :- થોડાક સમય પહેલા એક અહેવાલમાં વાત સામે આવી હતી કે બદામમાં શકિતશાળી એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે એલડીએલ કોલેસ્ટ્રોલ નું ઑક્સિડેશન થવાથી રોકે છે.

જેનાથી તમે ધમનીઓ સાથે જોડાયેલ સમસ્યાથી બચી શકો છો. ટુંકમાં કહીએ તો બદામ ખાવાથી હ્રદય સાથે જોડાયેલ સમસ્યા થઈ શકતી નથી.

હાઇ બ્લડ પ્રેશર ને સંતુલિત કરે છે :- જો તમે પલાળેલી બદામ ખાવ છો તો તેનાથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને રાહત થાય છે. હકીકતમાં બદામ ખાવાથી લોહીમાં આલ્ફા ટોકોકેરોલ ની માત્રા વધી જાય છે. જે બ્લડ પ્રેશરને કાબૂમાં કરવા માટે કામ કરે છે. એક્સપર્ટ અનુસાર દરરોજ બદામ ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકતી નથી.

તમે તેનો ઉપયોગ કરવા માટે રાતે પાણીમાં મુઠ્ઠીભર બદામ પલાળીને મૂકી શકો છો અને સવારે છાલ ઉતારીને તેનું સેવન કરો. તેનાથી શરીરમાં સુગર અને ઇન્સ્યુલીન લેવલ પણ કાબૂમાં રહે છે, જેનાથી ડાયાબીટીસ ની સમસ્યા થઈ શકતી નથી. આવી સ્થિતિમાં તમારે તેનો ઉપયોગ કરવો જ જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment