બ્લડ પ્રેશર વધી જાય છે કે ઓછું થઈ જાય તો ચિંતા કર્યા વગર કરી લો તમારા રસોડામાં રહેલા આ ઉપાય, 100% મળી જશે અસરકારક ઈલાજ…

આજના સમયમાં ઘણા લોકો હાઈ બ્લડ પ્રેશર સાથે જોડાયેલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જો આ સમસ્યાનું સમયસર નિરાકરણ ના કરવામાં આવે તો સમસ્યામાં વધુ વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં તેનું સમયસર નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે રાહત મેળવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

જો તમે હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા નો સામનો ટકી રહ્યા છો તો તમારે મેથીના દાણાનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ તમારી સમસ્યા દૂર કરવાનું કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ માટે સૌથી પહેલા મેથીના દાણાને ગરમ પાણીમાં મિક્સ કરીને એક રાત માટે પલાળીને મૂકી દો. હવે બીજા દિવસે સવારે ઊઠીને તેનું સેવન કરો. આનાથી તમને હાઈ બીપી ની સમસ્યા રહેશે નહીં.

જો તમને હાઈ બીપી અથવા હૃદય સાથે જોડાયેલ કોઈપણ સમસ્યા છે તો અર્જનની છાલ તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ માટે સૌથી પહેલા અર્જુન ની છાલને ગ્રાઇન્ડ કરીને પાવડર સ્વરૂપમાં ફેરવી લો. હવે તેને બરાબર પાણીમાં મિક્સ કરીને હલાવી લો. જેના પછી તેને ઉકાળી લો. ત્યારબાદ તેનું સેવન કરો. આનાથી તમને રાહત થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બિલિપત્ર પણ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આ માટે સૌથી પહેલા પાંચ બિલિપત્ર લઈને તેને ગ્રાઇન્ડ કરીને ચટણી બનાવી લો. જેના પછી તેને પાણીમાં મિક્સ કરો અને બરાબર ઉકાળી લો.

હવે જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને નીચે ઉતારીને તેનું સેવન કરો. તેનાથી તમારી બ્લડ પ્રેશર ની સમસ્યા દૂર થઈ જશે અને ડાયાબીટીસ ની સમસ્યા પણ દૂર થઈ જશે. કારણ કે તેનાથી બ્લડ સુગર લેવલ ઓછું થઈ જાય છે.

જો તમને હાઈ બીપી અથવા લો બીપી ની સમસ્યા થઈ રહી છે તો તમે ગૌ મૂત્રનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા ગૌમૂત્રને પાણીમાં મિક્સ કરીને તેને એક કપ કાઢીને પીવો. આનાથી તમારી હાઈ અને લો બીપી ની સમસ્યા દૂર થઈ જશે.

આ સિવાય હાઈ બીપીની સમસ્યા દૂર કરવા માટે સૌથી પહેલા વરિયાળી, જીરું અને ખાંડને મિક્સ કરીને પાવડર બનાવી લો અને તેને પાણી સાથે મિક્સ કરીને સેવન કરો. જોકે યાદ રાખો કે તમે ખાંડની જગ્યાએ ગોળ નો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી હાઇ બીપી ની સમસ્યા દૂર થઈ જશે.

તમે દરરોજ સવારે બીટ નો રસ પી શકો છો તેનાથી હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા દૂર થઈ જાય છે. આ સાથે તમે કડક કોફી પણ પી શકો છો. તેનાથી તમને રાહત મળી જશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment