આ 4 વસ્તુમાંથી બનાવેલ લાડું ખાવા માત્રથી જ દૂર થઈ જશે ઘૂંટણ અને સાંધાના દુઃખાવા.

દોસ્તો આજના સમયમાં આખો દિવસ બેસી રહેવાને લીધે અને બહારનું ભોજન કરવાને લીધે વ્યક્તિના શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. જેની સીધી અસર તેના હાડકા પર દેખાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજ કારણ છે કે આજના સમયમાં લોકો અનેક પ્રકારના દુખાવાનો સામનો કરતા હોય છે. જેમાં ઘૂંટણ અને સાંધાના દુઃખાવા તો વ્યક્તિને પરેશાન કરી નાખે છે.

હકીકતમાં આ દુખાવા થવા પાછળનું કારણ બે હાડકાની વચ્ચે રહેલ લુબ્રિકેન જવાબદાર છે, જ્યારે તેની માત્રા ઘટી જાય છે ત્યારે બે હાડકા વચ્ચે જગ્યા થાય છે, કે સાંધાના અને ઘૂંટણના દુખાવા સ્વરૂપે બહાર આવે છે. ઘણા લોકો તો એવા છે કે જેમને ચાલવામાં એટલા હદ સુધી તકલીફ પાડવા લાગે છે કે તેમને ઓપરેશન કરાવવું પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે લોકો આ દુખાવાનો સામનો કરી રહ્યા હોય છે, તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેઓ સરખી રીતે કોઈ જગ્યાએ બેસી અથવા ઊભા થઈ શકતા નથી.

આ સાથે ઘણી વખત તો આખી રીત ઊંઘવામાં પણ તકલીફ પડે છે. જો શરીરમાં વાયુ નું પ્રમાણ વધી જાય તો પણ હાડકા સાથે જોડાયેલ સમસ્યાઓ વધવા લાગે છે અને ઘણી વખત તો તે દુખાવા અસહ્ય બની જાય છે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જોકે આજે અમે તમને એક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે આસાનીથી દુખાવા દૂર કરી શકશો. આ માટે સૌથી પહેલા તમારે એક ખાસ પ્રકારના લાડુ બનાવવા પડશે અને તેનું દરરોજ સેવન કરવું પડશે.

આ વિશેષ પ્રકારના લાડુ બનાવવા માટે સૌથી પહેલા 250 ગ્રામ તલ અને 30 ગ્રામ સૂંઠનો પાઉડર, જરૂરિયાત અનુસાર ગોળ અને અખરોટની જરૂર પડશે. જોકે યાદ રાખો કે તમારે અખરોટનું પાવડર સ્વરૂપ લેવું પડશે. હવે આ બધાને ઘી ગોળનો પાયો કરીને લાડુ બનાવી દેવા પડશે.

હવે દરરોજ સવારે તમારે આ લાડુનો ભૂખ્યા પેટે સેવન કરવું પડશે. આનાથી તમારા બધા જ દુખાવા દૂર થઈ જશે અને એક દિવસ એવો આવશે કે તમારે દુખાવા દૂર કરવા માટે કોઈ દવા લેવાની જરૂર પડશે નહિ અને તે આપમેળે દૂર થઈ જશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment