આ પાનના ખાલી 2 ટીપાં જ દૂર કરી નાખશે તમારી ગમે તેવી ઉધરસ.

મિત્રો હાલના સમયમાં વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે અને આ સમયે વાઇરલ બીમારી માનવીની ખૂબ જ પરેશાન કરે છે. મિત્રો વ્યસ્ત જીવનશૈલી અને ખરાબ ખાણીપીણીના લીધે આજનો માનવી અનેક બીમારીનો ભોગ બને છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અને સાથે જ હાલના કોરોના કારમાં તાવ અને ઉધરસ જેવી બીમારીઓ વ્યક્તિઓમાં જોવા મળે છે મિત્રો આજના આ લેખમાં એક એવા ઘરગથ્થુ ઉપાય વિશે વાત કરવાના છીએ કે ઉપાય કરવાથી ઉધરસ અને તાવ માં ખુબ જ રાહત મળશે. હાલના સમયમાં તાવ અને ઉધરસ ખુબ જ વધુ માત્રામાં ફેલાઈ રહ્યા છે અને,

તાવ મટે પછી પણ ઉધરસ મટતી નથી. અમુક વ્યક્તિઓ ને તાવ મટી જાય છતાં પણ ઉધરસ અને શરદી મટતી નથી. એના માટે ઉધરસ ને દૂર કરવા માટે આજે એક આયુર્વેદિક ઉપચાર લઈને આવ્યા છીએ. મિત્રો હાલના સમયમાં શરદી-ઉધરસ થવી એ કોઈ સામાન્ય વાત નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આમ તો શરદી અને ઉધરસ એક સામાન્ય બીમારી છે પરંતુ હાલ નો સમય જોતા જ્યારે તમે શરદી અને ઉધરસ થાય ત્યારે તેને તરત જ દૂર કરવી જોઈએ. નહીં તો તેનું આપણે ખૂબ જ મોટું પરિણામ ભોગવવું પડે છે. ઉધરસ બે પ્રકારની હોય છે એક કફવાળી ઉધરસ અને એક સૂકી ઉધરસ.

તો તમને તાવની સમસ્યા હોય અને તાવ મટી ગયા પછી જે કફવાળી ઉધરસ હોય છે તે સૂકી ઉધરસ માં પરિણમે છે. અને તાવ દૂર થઈ ગયા પછી પણ આ ઉધરસ દુર થતી નથી. મિત્રો અરડૂસી નું સેવન ઉધરસ માટે ખૂબ જ રામબાણ સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અરડૂસી ના પાન માં વેસીન નામનુ તત્વ હોય છે જે અનેક બીમારીઓમાં કારગત સાબિત થાય છે. અને ઘણી ઔષધીય દવાઓ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. ખાસ કરીને અરડૂસી ના પાન અને અરડૂસી ના મૂળનો ઔષધીય શાસ્ત્રમાં દવાઓ બનાવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

મિત્રો અમુક લોકોને તાવ આવતો હોય, શરદી થઇ હોય અને ખુબ જ વધુ માત્રામાં ઉધરસ આવતી હોય કફવાળી ઉધરસ આવતી હોય અને સાથે જ કફની સમસ્યા વધુ માત્રામાં હોય છે તેવા લોકો માટે અરડૂસી ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. અરડૂસી નું સેવન ઉધરસ અને કફ વાળા દર્દીઓ માટે ખૂબ જ લાભકારી હોય છે.

મિત્રો આ ઉપાય કરવા માટે આપણે અરડૂસી ના પાન ને વાટીને તેમાંથી રસ કાઢી લેવાનો છે. મિત્રો એક ચમચી અરડૂસીનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને તેને દિવસમાં બે વાર સેવન કરવાનું છે. તો આ ઉપાય કરવાથી ફક્ત બે થી ત્રણ દિવસમાં ઉધરસમાં ખૂબ જ રાહત મળે છે. શું તમારી પાસે મધ ન હોય તો અરડૂસી ના રસ નું પણ તમે સેવન કરી શકો છો.

મિત્રો ત્યારબાદ એક ગ્લાસ પાણીમાં અરડૂસીના પાન ને વાટીને નાખવાના છે. ત્યારબાદ તેને ઉકાળવાનું છે પાણી અડધું બળી જાય ત્યારે તેને ગળણી ની મદદ થી ગાળી લેવાનું છે. મિત્રો આ ઉકાળાનો નિયમિત રૂપે દિવસમાં એક વાર સેવન કરવાથી કોઈપણ જાતની ઉધરસ અને શરદી દૂર થઈ જાય છે.

મિત્રો અરડૂસીના ઉકાળાની તાસીર ખૂબ જ ગરમ હોય છે જેથી તેને દિવસમાં એક જ વાર સેવન કરવું જોઈએ. અને સાથે જ સગર્ભા મહિલાઓ અને બાળકોએ તેનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો આયુર્વેદિક ઉપાય કરવાથી આપણે શરદી અને ઉધરસ માં છુટકારો મેળવી શકીએ છીએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment