આયુર્વેદ

આ ફળનો શિકાર છે પથરી. તમારી ગમે તેવી પથરી ભાગીને કાઢી નાખશે આ ફળ.

મિત્રો આજે અનેક લોકો ઘણી બધી બીમારીનો શિકાર બનતા રહે છે ખૂબ જ વ્યસ્ત જીવન અને ખરાબ રહેણીકરણી ના કારણે લોકો ખૂબ જ મોટી મોટી બિમારીમાં સપડાઈ રહ્યા છે મિત્રો આજના લેખમાં અમે તમને વાત કરીશું પથરીની બીમારી વિશે.

આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવીશું, જે ફળના રસનું સેવન કરવાથી ગમે તેવી પથરી શરીરમાંથી ઓગળીને બહાર નીકળી જશે મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવા ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ફળ પથરી નો રામબાણ ઈલાજ છે.

મિત્રો આ ખૂબ જ શક્તિશાળી પણ છે અને ગમે તેવી પથરી ને શરીરમાંથી ઓગાળીને બહાર કાઢી નાખશે.

મિત્રો હાલના સમયમાં ઘણા બધા પથરીની બીમારી થી પીડાઈ રહ્યા છે. મિત્રો પેશાબમાં જે ક્ષારના કણો હોય છે જે લાંબા ગાળે ભેગા થઈને એક કઠણ પદાર્થ બનાવે છે જેને આપણે પથરી તરીકે ઓળખીએ છીએ.

મિત્રો પથરીની બીમારી 30 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના વય જૂથની વ્યક્તિ માં વધુ પ્રમાણમાં જોવા મળે છે.મિત્રો સ્ત્રીઓ કરતાં પુરુષોમાં પથરીની સમસ્યા વધુ માત્રામાં જોવા મળે છે.

મિત્રો આ પથરી નો દુખાવો થાય એટલે ધોળા દિવસે તારા દેખાઈ જાય છે. મિત્રો મોટી પથરી કરતાં નાની પથરી ખૂબ જ ખરબચડી હોય છે. જે ખૂબ જ વધારે પીડાદાયક હોય છે. મિત્રો પથરી મોટેભાગે કિડનીમાં અને મુત્ર વાહિની માં વધુ માત્રામાં થતી હોય છે.

મિત્રો કિડનીમાં પથરી હોય તો તેનો દુખાવો કમર થી અને છેક નીચેના ભાગ સુધી થતું હોય છે. અને પેશાબની નળીમાં પથરી હોય તો તેનો દુખાવો કમળની પાછળના ભાગમાં અને પેશાબની નળીમાં ખુબ જ વધુ માત્રામાં થતો હોય છે.

મિત્રો પથરીની સમસ્યાથી ઘણી વખત પેઢા માં ખૂબ જ દુખાવો થાય છે કમરમાં પણ ખૂબ જ દુખાવો થાય છે કમરની પાછળના ભાગે પણ અસહ્ય દુખાવો જોવા મળે છે. મિત્રો આ સિવાય પથરીની સમસ્યા માં પેશાબ માં ઘણી વખત બળતરા થાય છે પેશાબ પીળા રંગનો આવે છે,

અને અમુક લોકોની પેશાબમાં પરુ પણ આવતું હોય છે. અને ઘણી વખત પેશાબ અટકી અટકીને આવે છે. મિત્રો જે લોકો પાણીનું ખૂબ જ ઓછું સેવન કરતા હોય છે તેવા લોકોને પથરીની સમસ્યા ખૂબ જ વધુ માત્રામાં જોવા મળે છે.

મિત્રો પાણીનું વધુ પડતું સેવન કરવું જોઈએ ત્યારબાદ જે લોકો માંસ અને મટન નું સેવન કરે છે, તેવા લોકોને પણ પથરીની સમસ્યા વધુ થતી હોય છે ખાસ કરીને જે લોકો પ્રોટીન યુક્ત ખોરાક કરે છે તેવા લોકોને પણ પથરીની સમસ્યા થતી હોય છે.

મિત્રો મીઠાનો ખોરાકમાં વધુ પડતો ઉપયોગ કરવાથી પણ પથરીની સમસ્યા થઈ શકે છે.
મિત્રો આજે અમે તમને પથરીની સમસ્યા માટે,

જે ફળની વાત કરી રહ્યા છીએ તે ફળ નું નામ છે બીજોરૂ. ઘણા લોકો આનું નામ સાંભળ્યું હશે. મિત્રો બીજોરું પથરી ની સમસ્યા માટે અકસીર ઈલાજ છે. મિત્રો બિજોરું એ લીંબુની જાત નું જ ફળ હોય છે જેનો રસ પથરીની બીમારી માં ખૂબ જ રામબાણ ઈલાજ છે.

અને પથરીની સમસ્યા માટે એ ખૂબ જ કારગત નીવડે છે.મિત્રો આ ઉપાય કરવા માટે એક કપ પાણીમાં ૩ ચમચી બીજોરાનો રસ ઉમેરીને તેને બરાબર હલાવા નો છે. ત્યારબાદ તેની અંદર એક ચમચી સિંધાલૂણ મીઠું ઉમેરવાનું છે.

આ નું તમારે નિયમિત રૂપે સેવન કરવાનું છે. મિત્રો આ ઉપાયને દિવસમાં ત્રણ વખત કરવાથી ગમે તેવી પથરી શરીરમાંથી ઓગળીને નીકળી જાય છે. આ સિવાય સાથે લીંબુના રસનું સેવન કરવું જોઈએ અને સાથે સાથે વધારે માત્રામાં પાણી પીવું જોઈએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *