જો તમે રસોડામાં રહેલી આ વસ્તુનો રસ પી લીધો હતો સમજો 90% બીમારીઓ થઈ ગઈ દૂર, પેટ સાથે જોડાયેલ સમસ્યાઓમાં તો રામબાણ…

સામાન્ય રીતે ડુંગળીનો ઉપયોગ ઘણા ઘરોમાં કરવામાં આવે છે. તે સ્વાદની દ્વષ્ટિએ ખૂબ જ લાજવાબ છે. ઘણા લોકો તો એવા છે કે જેઓ ડુંગળી વિના ખાવાનું પસંદ કરી શકતા નથી. જોકે તમને જણાવી દઈએ કે ડુંગળી સ્વાદની સાથે સાથે અનેક સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે પણ કામ કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે તેનો ઉપયોગ દરરોજ કરો છો તો પેટ સાથે જોડાયેલ સમસ્યાઓ જેવી કે પેટનો વિકાર, પાચન શક્તિ ની સમસ્યા વગેરેમાં રાહત મળે છે. આ સાથે તેનાથી શરીરની ઊર્જા માં પણ વધારો થાય છે. જેના લીધે તમે લાંબા સમય સુધી થાક અનુભવ્યા વિના કામ કરી શકો છો. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને ડુંગળી સાથે જોડાયેલ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

સામાન્ય રીતે બ્લડ પ્રેશર ની સમસ્યા હોય તો તેનાથી જલ્દી રાહત મેળવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે તેનાથી હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીનો જન્મ થાય છે. આવી સ્થિતિમાં તમે બ્લડ પ્રેશર થી રાહત મેળવવા માટે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલી મેગ્નેશિયમ ની માત્રા બ્લડ પ્રેશર ને યોગ્ય માત્રામાં સંતુલિત રાખવામાં મદદ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારા પેટમાં અથવા પેશાબ માં બળતરા જેવી સમસ્યા થાય છે તો ડુંગળી તમારા માટે કારગર સાબિત થઈ શકે છે. હકીકતમાં તેમાં એન્ટી તત્વો જોવા મળે છે, જે તમારા શરીરમાં રહેલ બળતરાની સમસ્યાને દૂર કરે છે ને તમે રાહતનો શ્વાસ લઈ શકો છો. ડુંગળીની સાથે સાથે તેનો રસ પીવામાં આવે તો લોહી શુદ્ધ કરવામાં મદદ મળે છે.

જો તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી હોય તો પણ તમારે ડુંગળી ખાવી જોઈએ. તેનાથી પેટ અને ફેફસાની બીમારીઓ પણ દૂર કરી શકાય છે. જો તમારા કાનમાં સતત દુઃખાવો થઇ રહ્યો છે તો તમારે અળસી અને ડુંગળીને મિક્સ કરીને રસ કાઢી લેવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેના પછી તેના બે ટીપા કાનમાં નાખવાથી તમને આરામ મળશે. જો તમે કોઈ જગ્યા પર બળી ગયા હોય અને સખત બળતરા થઈ રહી હોય તો તમારે ડુંગળીને તે જગ્યા પર ઘસવી જોઈએ, તેનાથી તમને આરામ મળશે.

જો તમને ઝાડા થઈ ગયા છે અને ટોયલેટ જવું પડી રહ્યું છે તો તમારે ડુંગળીના રસમાં મીઠું નાખીને તેનું સેવન કરવું જોઈએ, તેનાથી તમને આરામ મળી જશે.

જો તમારા વાળ વારંવાર ખરી રહ્યા છે તો તમને જણાવી દઈએ કે ડુંગળીમાં રહેલું વિટામિન બી તમારા વાળને યોગ્ય રીતે લાંબા અને કાળા બનાવવા અને તેને ખરતાં અટકાવવા માટે કામ કરે છે. આ માટે તમારે ડુંગળીનો રસ વાળના મૂળમાં લગાવવો જોઈએ. તેનાથી તમને અવશ્ય ફરક જોવા મળશે.

જો તમે કોઈ વસ્તુ વારંવાર ભૂલી જાવ છો તો તમારે ડુંગળીનું સેવન કરવું જોઈએ. કારણ કે ડુંગળીના રસમાં રહેલ ઓમેગા 3 ફેટી એસિડ્સ તમારી મગજની કાર્યક્ષમતા માં વધારો કરીને યાદ શકિતને યોગ્ય રાખે છે. આ સાથે ડુંગળીના રસમાં રહેલ સલ્ફર તમારા શરીરના દરેક અંગ સુધી લોહી પહોંચાડવા માટે કામ કરે છે.

જો તમારી આંખોમા તેજ ઓછું થઈ ગયું છે અને સતત દુઃખાવો થઇ રહ્યો છે તો તમારે ડુંગળીના રસમાં ગુલાબજળના બે ટીપાં મિક્સ કરીને તેને આંખોમાં નાખવા જોઈએ. તેનાથી રાહત મળી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment