કૉરોના ની ગમે તેવી લહેર આવે તમે બચી જ જશો, ખાલી કરજો આ કામ.

મિત્રો હાલના સમયમાં કોરોનાનો કહેર ચારેબાજુ વર્તાઈ રહ્યો છે. અને દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થતો જાય છે અને આપણે બધા જ ખૂબ જ પેનિક થઈ એ છીએ. મિત્રો હાલના સમયમાં આપણે કોઈ ગભરાવાની જરૂર નથી કે કરવાની પણ જરૂર નથી,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પરંતુ આ કોરોના મહામારી ની સામે સાવધાની રાખવાની છે. મિત્રો આજના આ લેખમાં પણ આપણે કોરોના વિશે જ વાત કરીશું તો આપણને કોરોના પોઝિટિવ આવે છે તો તાત્કાલિક આપણે શું કરવું જોઈએ તેના વિશે આપણે જાણીશું.

મિત્રો ઘણા એવા લોકો હોય છે તેમને માનસિક રીતે ડર લાગતો હોય છે કે મને કોરોના થઈ જશે તો. મિત્રો તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે ૮૦ ટકાથી વધારે લોકો થોડી સાવધાની રાખે તો કોરોના ની બીમારી માંથી બહાર આવી શકે છે. મિત્રો હાલના સમયમાં આયુર્વેદિક દવાઓ અને,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આયુર્વેદિક ઔષધિઓ જ કારગત સાબિત થાય છે અને ઘણા એવા લોકો છે જે આયુર્વેદનો સહારો લઈને કોરોના જેવી મહામારી માંથી બહાર નીકળ્યા છે. મિત્રો જો તમને કોઈપણ સંદિગ્ધ લક્ષણો દેખાય જેવાકે ઝીણો ઝીણો તાવ આવવો શરદી ઉધરસ કળતર થવી દાયેરિયા થવા,

જો તમને આવા લક્ષણો દેખાય તો તમારે બેસી રહેવાની જરૂર નથી. જો મિત્રો તમને આવા કોઈ પણ સામાન્ય લક્ષણો દેખાય તો તરત જ તમારા ફેમિલી ડોક્ટર ની સલાહ લો. અને બને એટલી વહેલી એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. મિત્રો તજજ્ઞોના જણાવ્યા અનુસાર આયુર્વેદ આ બીમારીમાં અદ્ભુત પરિણામ આપી શકે એમ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો મિત્રો તમને કોરોના પોઝિટિવ હોય અને તમારે એલોપેથી દવા ચાલુ હોય તો પણ તેની સાથે સાથે તમે આયુર્વેદિક ઉપચારો લઈ શકો છો. મિત્રો સૌથી પહેલી વાત કે જે લોકોને કોરોના પોઝિટિવ છે અથવા તો નથી તેવા દરેક લોકો સૌથી પહેલા દિવસમાં ત્રણવાર નાસ લેવો જોઇએ.

ત્યારબાદ જ્યારે પણ તમે નોકરી વ્યવસાય જાઉં છું ત્યારે અડધો લીટર ગરમ પાણીમાં ત્રણ ચાર લવિંગ ત્રણથી ચાર તજ અને ચાર થી પાંચ દાણા મળી અડધી ચમચી અજમો અને અડધી ચમચી સૂંઠનો પાવડર ત્યારબાદ તેમાં થોડું સિંધવ-મીઠું નાખીને તેને ઉતારી દો અને,

ત્યાર પછી તેને ગરમ ગરમ થર્મોસ મા ભરી દો અને ત્યારબાદ તેના પર અડધું લીંબુ નિચોવી દો. મિત્રો જ્યારે પણ તમે તમારા નોકરી ધંધા જાવ ત્યારે તમારી આ હર્બલ ટી સાથે લઈ જવાની છે અને દર બે કલાકે તમારે સેવન કરવાનું છે. અથવા,

તો જો તમે એમ ન કરી શકતા હોવ તો દર બે કલાકે હૂંફાળું પાણી નું સેવન કરો. મિત્રો હાલના સમયમાં આયુર્વેદિક ઉકાળાનું ઘણા તજજ્ઞ દ્વારા જણાવવામાં આવે છે અને સરકાર તરફથી પણ ઉકાળા વિશે જાણ કરવામાં આવે છે. મિત્રો હાલના સમયમાં જો તમે કોરોના પોઝિટિવ, હો કે ના હો પરંતુ દિવસમાં એકવાર આયુર્વેદિક ઉકાળા નું સેવન કરવું તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

અને જો મિત્રો તમને સહેજ પણ એવી તકલીફ જણાય તો આ ઉકાળાનુ સેવન દિવસમાં બે વાર ચાલુ કરી દો. મિત્રો હાલના સમયમાં કોઈપણ જાતની ભાગદોડ કરવાની જરૂર નથી જો તમને કોના જેવા સામાન્ય લક્ષણો જણાય છે તો તમે ઘરે જ એને આયુર્વેદિક ઉપચારથી મટાડી શકો છો.

આ ઉપાયો કરતા પહેલા એકવાર આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી અનિવર્યે છે કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment