આયુર્વેદ

પેશાબમાં બળતરા, પેશાબ અટકાવો અને પેશાબ કરતા સમયે દુખાવા જેવી તમામ પેશાબની સમસ્યાઓનો એક જ દેશી ઉપાય.

મિત્રો આજના જમાનામાં દરેક વ્યક્તિ કોઈક ને કોઈક બીમારીની સમસ્યામાં પીડાઇ રહ્યા હોય છે. ખરાબ જીવનશૈલી અને ભાગદોડવાળી જિંદગી માં આજનો માણસ પોતાને સ્વસ્થ રાખી શકતો નથી. મિત્રો હાલમાં ઉનાળાની સીઝન પૂરજોશમાં ચાલુ છે અને ગરમીના લીધે અનેક બીમારીઓ થતી હોય છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એવી જ એક બીમારી વિશે વાત કરવાના છીએ જે બિમારી પેશાબને લગતી છે. અને આજે અમે તમને આવી બીમારી ને લગતા કેટલાક દેશી ઉપચાર જણાવવાના છીએ જે તમને કારગત સાબિત થશે. મિત્રો ઘણા બધા લોકોને ખાસ કરીને ઉનાળામાં પેશાબ ની સમસ્યા થતી હોય છે,

અને ગરમીની ઋતુ આવતા આ સમસ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. મિત્રો આજે અમે તમને પેશાબને લગતી સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે એક ઘરગથ્થુ ઉપાય લઇને આવ્યા છીએ આ ઉપાય ખૂબ જ અકસીર અને અસરકારક ઇલાજ છે.

મિત્રો પેશાબ ને લગતી સમસ્યા આમ તો ઘણા બધા લોકોને હોય છે મિત્રો ઉનાળાની ઋતુમાં મોટી ઉંમરના લોકોને આ સમસ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ૪૦ વર્ષથી મોટી ઉંમરના લોકોમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે મિત્રો પેશાબથી સમસ્યા થાય એટલે વારંવાર પેશાબ જવું પડે.

રાત્રે ઊંઘમાંથી ઉઠીને પણ ચારથી પાંચ વાર પેશાબ માટે જવું પડે. મિત્રો ઘણી વખત અમુક લોકોને પેશાબ ટીપે ટીપે આવતો હોય છે. મિત્રો ઘણા લોકોને પેશાબ કરતી વખતે ખૂબ જ બળતરા થતી હોય છે. પેશાબ કરતી વખતે દુખાવો થવાની સમસ્યા પણ વધુ માત્રામાં જોવા મળે છે.

પેશાબ નો કલર લાલ આવવો અથવા વધારે પડતા પીળા રંગનો પેશાબ આવવો મિત્રો આ બધી પેશાબને લગતી ગંભીર સમસ્યા હોય છે અને આના માટે ઘણા બધા મૂળભૂત કારણો જવાબદાર હોય છે. મિત્રો કોઈ પણ વ્યક્તિને મૂત્રાશય માં ચેપ લાગ્યો હોય તો પેશાબને લગતી સમસ્યાઓ થઈ શકે છે.

મિત્રો કિડનીમાં ચેપની સમસ્યા હોય તો પણ પેશાબને લગતી સમસ્યાઓ જોવા મળે છે મિત્રો મૂત્ર માર્ગમાં ક્ષય ની સમસ્યા હોય તોપણ પેશાબ ની સમસ્યા જોવા મળતી હોય છે. મિત્રો જે લોકોને વારે વારે પેશાબ જવું પડતું હોય અથવા જે લોકોને થોડી થોડી વાર પેશાબ આવતો હોય તેવા લોકો માટે એક ઉપાય બતાવવાના છીએ.

મિત્રો જે લોકોને વારંવાર પેશાબ જવાની સમસ્યા સતાવતી હોય તેવા લોકો માટે આ ઉપાય ખૂબ જ કારગત સાબિત થઈ શકે છે. મિત્રો આ ઉપાય કરવા માટે ૨૦ થી ૨૫ ml જેટલો આમળાનો રસ લેવાનો છે મિત્રો આ આંબળાના રસને એક કપ પાણી ઉમેરી ને તેને પી જવાનું છે.

મિત્રો આ રસ પીધા પછી તમારે ઉપર એક કેળાનું સેવન કરવાનું છે. મિત્રો તમે આ ઉપાય કરશો તો તેનાથી વારંવાર પેશાબ જવાની સમસ્યાથી છુટકારો મળશે. અને સાથે અટકી-અટકીને પેશાબ થવાની સમસ્યામાંથી પણ છુટકારો મળી જશે. મિત્રો અમુક લોકોને પેશાબમાં ખૂબ જ દુખાવો થતો હોય છે,

અને પેશાબ ટીપે ટીપે આવતો હોય છે. મિત્રો આ ઉપાય કરવા માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી એરંડીયાનું તેલ નાખીને પી જવાનું છે મિત્રો આ ઉપાય કરવાથી તમને તરત જ પેશાબ આવી જશે. મિત્રો અટકીને આવતો પેશાબ આપની સમસ્યામાં આ ઉપાય ખૂબ જ કારગત નીવડી શકે છે.

મિત્રો જે લોકોને પણ આ પ્રકાર ની સમસ્યા સતાવતી હોય તેવા લોકો એ આ ઘરગથ્થુ ઉપાય કરવાથી વાળની સમસ્યામાંથી ખુબ જ રાહત મળે છે. મિત્રો આ બધા ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક ઉપચારો છે તો ખાસ નોંધ કે આ ઉપચારો કર્યા પછી પણ જો તમારી સમસ્યાઓ માં કોઈ રાહત ના મળતી હોય તો અવશ્ય તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લો.

જો તમે આવા જ અવનવા ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને અમારા આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *